પૃષ્ઠ:Kathagutch.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
કથાગુચ્છ.


આજ અહિં ધનવાન કે ગરીખના ભેદ નથી. લક્ષાધિપતિ શેઠ, ભૂમિના અધિપતિ રાજા, મહારાજા અને જાગીરદારા, સત્તાધારી અમ- લદારો અને લગેાટધારી ભિક્ષુકા, એકજ આરે સ્નાન કરી રહ્યા છે. એમનામાં અત્યારે કાઇ જાતના ભેદભાવ દૃષ્ટિગોચર થતા નથી. ગંગા યમુના અને સરસ્વતી એ ત્રણે સરિતા આ સ્થળે એકત્ર મળીને અે નાના પરસ્પર મીલનથી થતા આનંદના ભાસ કરાવે છે. આજે હિંદુ ધર્મના સધળા સંપ્રદાયના લાકે, એ પુણ્યસ્થાનમાં સ્નાન કરીને સમાન આનંદ કરે છે, અને અક્ષય પુણ્યના સંચય કર્યાંના સંતાષ મેળવે છે. અંગ્રેજ લાકે। પણ પોતાની સહધર્મિણીને લઇને નાકામાં બેસીને આ અપૂર્વે દૃશ્ય જોવા નીકળી પડયા છે. ૩૦ આટલી વિશાળ ભીડમાં ન્હાની વહુ નમુને લઇને, ફાઈ, ફાઇની કરી તથા ફાઈના છેકરાની વહુ સાથે ઉભી છે. રામેશ્વર અને હેમના પડેાશી લાડુભટ્ટ, એ. બધાને સાચવવા પાસે ઉભા છે. એ સમયે સાધુ સંન્યાસીએ સ્નાન કરવા જતા હાવાથી પેાલીસ લેાકા ખીજા જાત્રાળુઓને કારાણે ખસવાની ખુમેા પાડતા હતા. સંન્યાસીઓના દળ કે સાધુઓના અખાડા એકે એકે હાથી, ઘેાડા, નિશાનડકા, સેાનારૂપાની છડી, ચમ્મર વગેરે સાથે સ્નાન કરવા માટે ઘાટ તરફ જવા લાગ્યા. હેમને ઠાઠ જોઇને યાત્રાળુઓની આંખે! અંજાઈ જતી હતી, ત્યારે અધ શ્રદ્ધાના ઐશ જેમના હૃદયમાંથી એછે થઇ ગયે હતા, તેવા કેટલાક યુવકેાના મુખમાંથી ઉગારી નીકળતા હતા કે આટલા રાજસી ઠાઠ રાખવા હતા તે ધરખાર, ખૈરાં છે!કરાં છેડીને, સાધુ શું કામ થયા ? બુદ્ધ ભગવાન અને હેમના અનુયાયી કેટલા રાજવશી રાજપાટ છેાડી દઇને લંગાટી સ્વીકારતા હતા, ત્હારે આ સાધુએ લગાટ પહેર્યાં પછી આવી ખાદશાહી સાહેબી ભાગવે છે; અને હૈમાં પણ એક મીજા કરતાં આગળ રહેવામાં એટલી અધી