પૃષ્ઠ:Kathagutch.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
ન્હાની વહુ.


સ્પર્ધા કરે છે. જો અંગ્રેજ સરકારના આટલા બધા સારા અંદાખસ્ત ન હોય તે। આ ધર્મક્ષેત્રમાં હારનાંએ ક્રુઝે ધર્મયુદ્દા—મંડાયાં હોત. રામેશ્વર જે સ્થળે ઉભા હતા તે સ્થળે પહેલાં થોડી ભીડ હતી. ધીમે ધીમે વ્હાં પણ લાકા ભરાઈ ગયા. ભીડ જોઇને એણે ખુને પેાતાની કેડે બેસાડયા, બબુએ શવું શરૂ કર્યું. ન્હાની વહુએ રામેશ્વરને કહ્યું:~‘ભાઈ, આજ એણે હજી સુધી કશું ખાધું નથી. એને કાંઈ ખાવાનું અપાવા.’ એટલામાં કેાઇ સંન્યાસીની જમાતના હાથી ગાંડેા થને મેળામાં છુટયાની ગડબડ મચી રહી. લાકા ન્હાસભાગ કરવા લાગ્યા. એ ગડખડમાં રામેશ્વરની મા કાઈના ધક્કા લાગવાથી જમીન ઉપર પડી ગઈ અને હેને સખ્ત ઈજા થઈ. રામેશ્વર માની સારવાર કરવા દોડયા, અને અમુને હૅની માને સોંપ્યા. પાલિસના અમલદાર એ મહા મુસિખતે એ ગાંડા હાથીને પકડાવીને, જાત્રાળુઓના માર્ગે ખુલ્લે કર્યાં. થોડીવારમાં મનુષ્યરૂપી મહાસાગરમાં પાછી ભરતી આવી. દરેક જાત્રાળુને એ ઇચ્છા હતી કે સૌથી પહેલા હું નાહીને તીર્થસ્થાનનું સધળુ પુણ્ય ખાટી જાઉ. ભીડમાંથી માર્ગ કરીને હરકોઇ આગળ વસતું હતું. છતાં પણ એક નદીના ઉપર પહોંચવું ઘણું મુશ્કેલ હતું. એ ભીડના કાંઈ સુમાર હતા ? એવી ઠંડા ભીડમાંથી જગ્યા કરવી એ કાંઇ સહેલ હતું ? આવી ભીડમાં ‘ હાની વહુ ! પણ નહાવા નીકળી હતી. આ ભીડમાં એ બિચારીનું શું ગજું ? પછાડીથી મનુ- ધ્યેાના ધસારા આવ્યેા, અને આગળના માણસાને ચાલવા માટે જોસ- ભેર ધકે માર્યાં. આ ધસારામાં ઘણાં મનુષ્યા નીચે પડી ગયાં. ક્રાણુ કમ્હાં પડી ગયું હેનું ઠેકાણું રહ્યું નહિ. ન્હાની વહુ ' થી આવામાં ખાળક મુને સંભાળી શકાય નહિ અને તે કેડમાંથી નીચે પડયા. કેવી ‘શાચનીય અવસ્થા ! પોતાની જાતનું રક્ષણ કરવાની શક્તિ નહાતી છતાં પણ પ્રાણથી પણ અધિક પ્યારા સંતાનનું રક્ષણુ કરવામાં તે C