પૃષ્ઠ:Kathagutch.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
કથાગુચ્છ.


વ્યગ્ર થઇ. મહેબાકળા વેશે ‘ ભાઇ ભાષ' કરી તે રામેશ્વરને ખેલા- વવા લાગી. માથુ કુટીને આસપાસના લોકાને બાળકને ખેાળી આપ- વાની વિનંતિ કરવા લાગી. પણ કાઇએ એની દયાજનક વિતતિ ઉપર કર્ણપાત કર્યો નહિ. હેનાં સાથી મધાં આ ભીડમાં વિખુટાં પડી ગયાં હતાં. આ ભીડમાં જ્હાં દરેકને વ્હેલા વ્હેલા સ્નાન કરવાની ન લાગેલી šાં કાણુ કાની વાત સાંભળે અને ખખર લે ? ભીડમાં નીચા વળવા જેટલી પણ જગ્યા નહેાતી તા પછી ન્હાની વહુ બિચારા બાળકને શાધે પણ કેવી રીજે ? એકવાર નીચા નમ્યા તા ગમે તેવા બળવાન પુરૂષને પણ ઉઠીને ઉભા થવું મુશ્કેલ હતું. આખરે કાઇની પણુ મદદ ન મળતાં, લાચાર બનીને એ પાતે નીચી નમીને પુત્રને શોધવા લાગી. આથી એની દશા ધણીજ દયાજનક થઇ. ઉપરાઉપરી આવતા મનુષ્યાના ટાળાના ધક્કાથી જમીનદોસ્ત થઇ ગઇ અને હેના નાજુક શરીર ઉપર થઇને હજારા જાત્રાળુએ ચાલ્યા ગયા. આ હૃદય- વિદારક, કરૂણાત્પાદક દશ્યનું અધિક વર્ણન કરવાનું સાહસ હમારી લેાઢાની કલમમાં પણ નથી. જે વાંચકાએ એવા મ્હોટા મેળાઓ જોયા હશે તેઓ સ્વતઃ આ દૃશ્યની કલ્પના કરી શકશે. રામેશ્વર આટલી ભીડમાં શરીરે તેા સહીસલામત રહ્યા હતા પણ હૅની માનસિક સ્થિતિ ઘણી દયાજનક હતી. તે પોતાનાં ખધાં સબંધીઓથી છુટા પડયા હતા. આખા દિવસ, એણે ભૂખ તરસ વે- ઢીને એ બધાંની શોધમાં ગાળ્યા. આખરે મહાપરિશ્રમે ત્રણ ચાર વાગ્યે એક સ્થળે પેાતાની સ્ત્રી અને હેનને ઉભાં રહેલાં જોયાં. હે નના ગળામાંથી કાઇએ મૉંગળસૂત્ર તેડી લીધું હતું. અને સ્ત્રીના કાન કાપીને કાઈ કાનની વાળી કહાડી ગયું હતું. લેાહીને લીધે પત્નીનાં બધાં કપડાં ખરાઇ ગયાં હતાં. એમની તા એ દશા હતી ત્હારે ઉતારામાં મા વેદનાથી તરફડીયાં મારતી હતી. ખેર ! ગમે તેવી દશામાં સૂર