લઇ આવે, હું એને ધવડાવું. આ રાત પડવા આવી, મ્હારા અશ્રુ
મ્હને મૂકીને કાની પાસે સૂઇ રહેશે? હાય! હું શું મ્હોં લઇને અમ
દાવાદ જઈશ ? સાસુ ðારે મ્હારા હાથમાંથી અમુને લઇ લેવા
આવશે ત્હારે હું શું કહીશ ? ભાઇ, હમે એકવાર જપ્તે શેાધા, તે
કાઇ જગ્યાએ પડી ગયા છે, હમે એને અહિ’ લઇ આવે.’
હાય અભાગિની ન્હાની વહુ! હારા બબુનું આ પૃથ્વી ઉપર
સ્ડવે ચિહ્ન પણ નથી રહ્યું. હેનું માખણ જેવું કેામળ શરીર લાખે
અનુષ્કાના પગતળે કચરાને ધૂળમાં મળી ગયું છે. હાય ! એ પુત્ર-
શાકાતુરા જનનીને મમભેદી વિલાપ લખવાનું હમારામાં સામર્થ્ય નથી.
રાતે રાતે હેતે લેાહીની ઉલટીઓ થવા માંડી અને થોડીવારમાં એ
અચેતન થઈને પથારીમાં પડી.
બીજે દિવસે આ સમાચારના તાર મારતે ખખ્ખર મળવાથી
શંભુરામ પ્રયાગ આવ્યા. પહેલાં તે આ હૃદયવિદારક ઘટનાનું સર્વિ-
સ્તર વર્ણન સાંભળીને હેણે અસ્ખલિત અશ્રુપાત કી. ત્હને જોઇને
ન્હાની વહુ આવુ એઢીને ખૂબ રાઇ. પણ થાડી વાર પછી શત્રુ-
રામે રામેશ્વરને કહ્યું જોયું આ પ્રયાગસ્તાનનું ફળ તે અહિં જ
મળી ચૂક્યું, ચાલા હવે આ બધાંને ઘેર લઇ જવાના બંદોખસ્ત કરીએ.’
ન્હાની વહુ રાતાં રાતાં
(
ખેલી · વડીલાનું કહ્યું ન માનીને હું અહિં આવી તા, એ પાપનું પ્રાયશ્ચિત્ત પણ ખરાખર કરવું પડ્યું. હવે હું ઘેર પાછી જઈશ નહિ. હવે તે અહિ જ રહીશ. ’ મ્હારા ખુની પાસે ભગવાને આ હતભાગિનીની વિનંતિ ઉપર કર્ણપાત કર્યાં. થાડા સમયમાં ‘ ન્હાની વહુ' પણ આ સંસારને ત્યાગ કરી પોતાના બાળક પુત્ર પાસે પહોંચી.