પૃષ્ઠ:Kathagutch.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૩)ગૃહધર્મ


પત્નીવ્રત.


ગેાપાળદાસની પત્ની શ્યામકારી પથારીવશ થઇ છે. કંઠે પ્રાણ આવી રહ્યા છે. ડૉક્ટર, હકીમ, વૈઘ વગેરે બધાએ સાક્ જવાબ દઈ દીધા છે. હવે ફક્ત તે ખીજા બે ત્રણ કલાકની મહેમાન છે. કુટુમ્બ અને પરિજનના લે આ આસન્નમૃત્યુ શય્યાને ચારે પાસેથી ઘેરીને રાઈ રહ્યાં છે. સુમૂહું ઘડીએ ઘડીએ નેત્ર ખેાલીને ખધાંની તરફ્ જુએ છે, અને ઘડીકમાં વળી પાછી દૃષ્ટિ ફેરવી લે છે. ગેાપાળદાસના દૂર- અંદેશ પિતા ગળે પ્રાણ આવેલી આ સ્ત્રીની આકુળ વ્યાકુળ અવસ્થા જોઇને હેના મનાભિલાષ સમજી ગયા. તરત જ હેમણે પુત્રને મેાલાવી કહ્યું ‘ગોપાળ હમે લેાકા જરા બહાર જઇએ છીએ. તુ ચોડીવાર અહિ’ એસજે ’ એટલું કહી તે બહાર નીકળી ગયા. > પતિપરાયણા, કંસ્થપ્રાણા શ્યામકાર પાંતની તરફ એકી ટશે જોવા લાગી. થોડીકવાર પછી ગેાપાળદાસે પૂછ્યું તું મ્હને કાંઈ કહેવા માગે છે?’ શ્યામકારે ધીમે સ્વરે કહ્યું ‘ હા, વ્હાલા, મ્હારા મરી ગયા પછી હમે લગ્ન કરો, એજ માત્ર કહેવું છે’ ગેાપાળદા- સના ગાલ ઉપર અશ્રુની ધારા વહી રહી હતી. હેમણે કહ્યું - ના એમ નહી મને, હું હવે કરીથી લગ્ન નહિ, ક. હેમની સ્ત્રી એટલી ના, એમ ન થાય. હમને અડચણુ પડશે હમે જરૂર પરણજો’ શ્યામ- કારના સુકા પડેલા એટ ઉપર દવાનાં ખેંચાર ટીપાં રેડીને ગેાપાળદાસ કહેવા લાગ્યા ‘તું મ્હને ખીજી કોઇ વાત માટે આગ્રહ કર્. જીવતે જોખમે પણ હારી ઈચ્છા હું પૂરી કરવા તૈયાર છું. પરંતુ આ વાતની તું હઠે કદી ન પકડીશ. ”