જરાક મ્હોં મલકાવીને શ્યામકાર પાછી ધીરે સ્વરે કહેવા લાગી.
હમે શા માટે લગ્ન કરવાની ના કહેા છે? મરી ગયા પછી મનુ-
માં ક્રાધ કે ઈર્ષ્યા કરવાની શક્તિ રહેતી હેાય તેા હું કહું છું કે
આપના નવા લગ્નથી મ્હને જરા પણ અસંતાષ નહિ થાય. હમે
ખુશીની સાથે વિવાહ કરજો, વ્હાલા.
3
૩.
ઉભરાઈ જતા સ્નેહથી શ્યામકેારના હાથ પકડીને ગેાપાળદાસ
કહેવા લાગ્યા. ‘તું વારવાર શા માટે એને આગ્રહ કરે છે ? હું કદાપિ
લગ્ન નહિ કરૂં' મૂર્હુના હોઠ ઉપર મૃદુ હાસ્ય છવાઇ રહ્યું. ટગુમગુ
થએલા દીપક એક ક્ષણને માટે જરાક પ્રજવલિત થઈને પાછા બુઝાઇ
ગયા એ હસવું અવિશ્વાસ જનિત વ્યંગનું હતું કે સંતાષનુ', તે ખરા-
અર હૅમજવામાં ન આવ્યું.
×
ગાપાળદાસ આજથી એક જમાના પહેલાતુ ઉચ્ચ શિક્ષણ પામેલા, ખી. એ.ની પદવી ધરાવનારા એક વિચારશીલ યુવક હતા. એ વખતમાં ગ્રેજ્યુએટાના સંબંધમાં આજકાલના જેવી દુર્દશાના સૂત્ર- પાત થયા ન હતા. શ્યામકેારની શ્રાદ્ધક્રિયા સમાપ્ત થતાં અગાઉન હેમના વિવાહની ચર્ચા લાકામાં થવા લાગી. અનેક જગ્યાએથી માાં આવવાં શરૂ થયાં. ગેાપાળદાસ બધાંને મીઠી મીઠી વાતાથી સંતુષ્ટ કરીને પાછા વાળતા રહ્યા. શ્રાદ્ધ થઈ ગયા પછી તા કન્યાના ભારથી પીડાતા (?) પિતાની એક મડળીએ ગેાપાળદાસના પિતાજીને જઇ ઘેર્યાં. ગાપાળદાસના પિતાએ કહ્યું “ગાપાળના વિવાહ સંબંધી સ્પુને કાંઇ ફીકર નથી. છેકરા હવે સમજદાર અને ઉમર લાયક છે. માટે જે વિચાર એના હોય તેજ મ્હારા માની લેજો, જો તમે ખવા મળીને એને મનાવી શકો તે પછી વિવાહ જેવું રૂડું શું ? ગામના × k × B