પૃષ્ઠ:Kathagutch.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
કથાગુચ્છ.

કાયુ. થઇ છે કે મ્હારા પુત્રે ખરેખરી કેળવણી મેળવી છે. એક પગ સ્વર્ગમાં અને ખીજો મૃત્યુ લોકમાં હતા એવી હેની સ્ત્રી, પૂજનીય અને માન- નીય દેવી સમાન શ્યામકેાર આગળ મ્હારા પુત્રે જે પ્રતિજ્ઞા લીધી હતી હેતુ જીવતા સુધી પાલન કરવાની હણે જે પ્રયત્ન કર્યાં છે, તેથી આજે હું ઘણી જ ખુશી થયા છું. હેતી આ પ્રતિજ્ઞા નભશે કે નહિ તે હું કહી શકતા નથી પણ હેને પાળવાના ગાપાળના યત્તેજ સ્તુને યથેષ્ટ આનંદિત કરી દીધા છે. હમે બધા જરા વાર મેસે. આવા શુભ સમાચાર આપ્યા પછી ગળ્યું મ્હોં કરાવ્યા. વગર હું રહમને જવા નહિ ઘઉં’ ગામના વૃદ્ધ પુરૂષા તે આશ્ચર્યયુક્ત તેને એક બીજાના સ્વામું જોવા લાગ્યા. ગેાપાળદાસના એક ટીખળી મિત્ર કદાઇની દુકાન તરફ દોઢચા. ૪૦ × X ×

× એ વર્ષ વહી ગયાં છે ગેપાળદાસ ભરણુ શય્યા ઉપર પડેલા પિતાજીની પાસે બેઠા છે. ડેાસાએ ગેાપાળને માથે હાથ મૂકી કહ્યું - મ્હારી છેલ્લી આશિષ અને ભગળવાસના હારૂં રક્ષણ કરો. મરતી સમયે મ્હારે હને બે ચાર મેટલ કહેવા છે. ધર્મશીલ અને ઈશ્વર પરાયણ અનજે. આપણા દેશમાં પિતૃભક્તિનાં ઘણાં દૃષ્ટાંત છે. તું પણ સુશીલ અને પિતૃભક્ત થજે, મ્હારી કેાઇ અધૂરી વાસના પૂરી કરવાની કાંઈ જરૂર નથી. તું બધું જાણું છે. ત્યારાથી જ્હાં સૂધી બનશે ત્હાં સુધી વગર કો જ તું એ બધુ તે કરીશ. મ્હારે ફક્ત એક વાત રહને કહેવી છે. રહેં સ્વર્ગગામી શ્યામકેારની આગળ દૃઢ પ્રતિજ્ઞા કરી છે હેતે ઠેઠ સુધી પાળજે. આપણા દેશમાં ‘ પતિવ્રતા નામના શબ્દ છે. પરન્તુ “પત્નીવ્રત” નામતા શબ્દ નથી. તું પેાતાના ઉન્નલ દેશી- નથી ‘ પત્નીવ્રત’ ધર્મસાર્થક કરીને એ શબ્દની સૃષ્ટિ રચને ? વધારે શું કરું? હારૂં કલ્યાણ થા! બેટા! . "" × ×