પૃષ્ઠ:Kathagutch.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૪) સ્નેહનો જય.


૧.


આજ જમાઇ આવ્યા કેમ નહિ ? ધરમાં જણાતા કેમ નથી ? ચાલ્યા તે નથી ગયાને ? રંગીલદાસની વહુ ગંગાએ પોતાના પતિને પૂછ્યું. રંગીલદાસ- એનું સાળાનું નામ ન દેતી. એ હરામખાર હજી પતરાજીમાંથી હાથ જ નથી કહાડતા. મ્હે એ એવષુકને ધણુંએ હુમજાવ્યા કે હારી સ્થિતિ સારી થઇ નથી …ાં સૂધી અહિં જ રહે, ખાઈપીને માજ કર્. પણ ઐતા કેમે કર્યાં માનતા જ નથી અસ, એક જ જીદ લઇને ખેઠા છે કે એક માસની અંદર છેાકરીતે મ્હારી સાથે નહિ મેકલેા, તા બીજીવાર પરણીશ ’–™ . પણ એને રાકડા જવાબ આપી દીધા છે કે એક નહિ પણ સત્તરવાર પરણવું હેાય તે પરણે, પણ હું તા છે!કરીને કેાઈ દિવસ એની સાથે એવી ક‘ગાલ હાલતમાં રહેવા નહિ મેાકલું. < ગગાઃ- હમારી સસરા જમાઈની હડાઇમાં બિચારી છે.કરી તે મનમાંને મનમાં બળીને ખાક થઇ જાય છે. રંગીલદાસઃ—‘તે એમાં હું શું કરું? ખેટાળને પેાતાનું પેટ ભરવાના તે સાંસા છે. હૈમાં વળી મ્હારી લાડકી દીકરીને લઇ જઇને શું ખવરાવવાના હતા ? ,, ગંગાઃ~~ એવા વિચાર આપણે ન આણુવા જોઇએ. એના ધની દશા સારી નહિ હોય તે આપણી પેઠે રંગભેરંગી સાડી અને ઝુલવાળાં રેશમી પાલકાંને બદલે સાદાં જાડાં કપડાં પહેરાવશે. એજ કે બીજું કાંઇ–જાર બાજરીને રૈટલે જે એ ખાતેા હશે તે એને પણ ખવરાવશે ? કાંઈ ભૂખે તે મારવાનો નથી ? એમાં તે શું ?