પૃષ્ઠ:Kathagutch.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
સ્નેહનો જય..


એને ધરજમાઇ રહેવાની ઈચ્છા નથી અને હમારે દીકરીને સુખી કરવી છે તેા દીકરીના નામના દસ હજાર રૂપિયા વ્યાજે મુકે અને હેને રહેવા માટે એક સારૂં ખેશ ધર બંધાવી આપેા. જીઆનું મ્હોં કાળુ' કરવાના સારામાં સારા ઉપાય તા એ છે. હમારે હાં એટ લામાં કાંઇ ખૂટી જવાનું નથી. છેૉકરીના હાકું તે જુએ. એને પણ સ્વામીની સાથે રહીને ધર માંડવાની ઈચ્છા થતી હરો કે નહિ. રંગીલદાસઃ—— એ બધું હું સારી પેઠે સમજીખું, લલિતાને માટે મ્હારૂં સર્વસ્વ આપી દેવા પણ હું તૈયાર છું. પણ એ હરામ- ખેાર પેાતાની હઠ ોડતા જ નથી. મ્હારૂં પણ માન રાખતા નથી, એ મ્હારાથી બિલકુલ સહન થતું નથી. આજ સુધી ભલાભલા પણ મ્હારી હામે એક અક્ષર ખેલવાની હિમ્મત કરી શકયા નથી. અને આ આજકાલના છેકરાની આટલી બધી હિમ્મત કે ?’ મ્હારૂં વચન ઉથાપે-એના મમત ઉપર હું કોઇ દિવસ છેકરીને સાસરે મેલનાર નથી. એને અહિં મેલાવીને જ મનાવીશ. હમે ખૈરાંઓ ટેકની વાતમાં શું હુમજો ? ’ ‘હુતા કહી દઉં છું કે આ હદમાં આખરે આપણે જ પસ્તાવું પડશે. '–એમ કહીને રંગીલદાસ શેઠનાં વહુ ગંગા શેઠાણી ગુસ્સે થઇને નીચે ગયાં. એ વખતે દસ વાગ્યાના શુમાર હતા. વૃદ્ધ ર્ગીલદાસ શેઠ પોતાના દીવાનખાનામાં ખેડા ખેઠા, રાદા વર્તમાનપત્રો વાંચવાનું કામ પૂરું કરીને ધધારેાજગારને લગતા ચોપડા તપાસવાના કામમાં રોકાયા હતા, એવામાં જ જમાઈ સાથે એમને ખટપટ થઇ હતી, અને જમાઈના ચાલ્યા ગયા પછી પાતાની સુશીલ ગ્રાહણી સાથે એમને જે વાતચીત થઇ તે આપણે ઉપર જોઇ ગયા. હેમને પિત્ત હવે ઉકળી ગયા હતા, ચેાપડા ફેકી દઇને એમણે પાછું ન્યુસપેપર વાંચવા લીધું, અને નાકની દાંડી આગળ પેપર ધરીને કરીથી વાંચવા