પૃષ્ઠ:Kathagutch.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
કથાગુચ્છ.


લલિતા ઝટપટ પત્ર લઇને માની પાસે ગઇ અને હેને પત્રમાંની સઘળી હકીકત કહી. માતાએ સ્નેહથી ગળગળી થઈને સજળ નેત્રે જવાબ આપ્યા. ‘હું શું કરું, મ્હેન ! ત્હારા ખાપની મરજી વગર મ્હારાથી કાંઈ થાય નહિ. એમણે તા નાહક જીદ પકડી છે. - પિતાજીની મરજી વગર કાંઇપણુ નહિ થાયને? ઠીક ! ' `એમ કહી લલિતા સીધી પેાતાને મેડે ગઇ. હાં જઇને પેાતાના કબાટમાંથી ઘરેણાં કહાડીને એકે એકે પહેયાં. હાર પછી લગ્નમાં સાસરેથી મળેલી સાડી પહેરી અને બાકીનાં વસ્ત્રો તથા જણુસા વગેરે ગાઢવીને એક ટ્રેન્ડમાં મૂક્યાં. બધું ઠેકાણે ગોઠવી દીધા પછી કાઇને કાંઈપણ કહ્યુંા વગર, સીધી પિતાÐના દિવાનખાનામાં ગઇ, અને હેમને પ્રણામ કરીને ઉભી રહી. વૃદ્ધ રંગીલદાસ એ વખતે ભાંગના નિશામાં ઝોકાં ખાતા હતા. આંખ ઉંચી થતાંવારજ સુસજ્જીત વેશમાં કન્યાને સ્ડામે ઉભેલી જોઇને હેમણે પૂછ્યું ‘ આ શું ? મ્હાં જાય છે ? ‘સાસરે જાઉંછું, બાપાજી,’ લલિતાએ કહ્યું. ‘ સાસરે ? શું કહે છે.’ લલિતાએ ધીમેથી કહ્યું ઃ આપણી પાળમાં મિસ્ટર દલાલને ઘેર ઉતર્યો છે. હુને એટલાવવા એમણે પત્ર લખ્યા છે. મ્હને સાથે તેડી જઇને એ ઘેર જશે. Ye વૃધ્ધે ગુસ્સે થઇને કહ્યું ‘ ચાલ હઠી જા ! મ્હારાથી દૂર હ! મ્હારાં બધાં ઘરેણાંગાંઠાં અહિં રાખી જઇને મરછમાં આવે ાં જા.’ આમ કહી એમણે માં ફેરવી લીધું. - લલિતાની આંખેામાં આંસુ ભરાઈ આવ્યાં. હેણે પિતાને ફરીથી પ્રણામ કર્યાં અને હેમના ચરણની રજ માથે ચ્હડાવી પછીથી ધીમે ધીમે પેાતાના મેડામાં જઇને અંગ ઉપરથી બધા અલકાર ઉતારીને કબાટમાં મુકી દીધા. હાથે ફક્ત કાચની અંગડીઓ રાખી. કપડા લત્તાંની