પૃષ્ઠ:Kathagutch.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
કથાગુચ્છ.


કે હમારા દહાડા કરશે અને હમે ઘરેણાં ધડાવી આપશે ત્યારે પહેરીશ. હવે એ બિચારી વ્હારની ભૂખી છે. કાંઈ ખાવા આપ.' મનમેાહને માને કહ્યું. ‘ વહુ તા હજુ અણુસમજી છે. પણ એ ધરડા ડેાસાની અલ મ્હાં મારી ગઇ હતી? આખા ગામની તે પટલાઈ કરે છે પણ એ- ટલી ખખ્ખર નથી કે કરીને આમ સાસરે ન માકલાય. શરમના માર્યાં મરી જવું પડે, વળી હમે આજ કાલના છે!કરાએ તે વહુનુંજ ઉપરાણું લીધા કરે છે.’ એમ છણુછાટ કરતાં ડેશી રસાડામાં ગયાં. મુસાફરીને લીધે મનમેહન અને લલિતા બંને થાકી ગયાં હતાં, એટલે ભાજન કરીને તરત જ સૂઇ ગયાં. આ મેચ્યખીને માટે પણ બીજે દિવસે લલિતાને સાસુનાં ધણાં મ્હેણાં સાંખવાં પડયા. મનમાહનને સંસારમાં વૃદ્ધ માતા અને એક ન્હાના ભાઇ વગર ખીજ્યું કેાઇ નહોતું. હેના પિતા હૈને ન્હાને મૂકી મરી ગયા હતા. એ આગલી વયમાં એક સાહસિક વેપારી હતા. પણ પાછલી અવસ્થામાં વેપારમાં એકાએક નુકશાન આવી પડવાથી ધંધા રાજગાર બંધ કરી ઇને ગુમાસ્તીનું કામ કરતા હતા. એ ગુમાસ્તીમાંથી જે થાડુંક ધન સંચય કર્યું હતું ત્યેના વ્યાજમાંથી મનમાહનના ગરીબડા સંસાર ચાલતા. લલિતા સાસરે આવીને કામકાજમાં પાટાઈ ગઇ. સાસુના ટપકા અને મ્હેણાં ટાણુાંથી પહેલાં તે એ ધણીજ ગભરાઇ ગઇ. કામ કરતાં કરતાં સાસુના ભયથી એ સદા ધ્રુજ્યા કરતી. એકતા મૂળે મ્હાટા ધરની દીકરી હાવાથી ધર સસારના કામકાજના હૈને અભ્યાસ નહેાતા હૈમાં વળી આ ડગલે ડગલે ટીટીયારી, એ બધું સહન ન થવાથી એકદમ રાઈ પડતી, ધીમે ધીમે એ બધી વાતને પણ અભ્યાસ પડી ગયે.. વૈભવમાં ઉછરેલી ચાદ વર્ષની હલેતી ખાલિકા ધર સંસારનાં બધાં કામમાં થોડાક જ દિવસમાં નિપુણુ થઇ ગઇ. અને સ્નેહ તથા