પૃષ્ઠ:Kathagutch.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

'

૫૨
કથાગુચ્છ.


દાસતી થઈ હતી. કન્યાના ચાલ્યા ગયા પછી હેમને ખાવા પીવામાં મઝા પડતી નહોતી, કામકાજમાં મન ચોંટતું નહિ, મ્હાં ખેસતા šાં જ વિચારમાં તે વિચારમાં કલાકે। સુધી પડયા રહેતા. હેમાં પણ બ્હારે એમનાં પત્ની ગંગા શેઠાણીને ખબર પડી કે પુત્રી કેવા સંયેાગેામાં સાસરે ગઇ છે ત્હારે તા રંગીલદાસને માથે પસ્તાળ પડે- વામાં ખામી રહી નહોતી. આવી અવસ્થામાં લલિતાના પત્ર આવ્યાથી રંગીલદાસ એકદમ સ્તબ્ધ થઈ ગયા. એમની આંખમાંથી ખરતાં અશ્રુ ખિદુએ, વારંવાર વચાતા એ પત્રને ભીંજવી નાંખવા લાગ્યાં. કાગળની જવાબ લખવાની એમને ઈચ્છા થઇ, પણ સંયેાગવશ એ ઉત્તર લખી શક્યા નહિ. આ પ્રમાણે સાત આઠ મહિના વીતી ગયા. લલિતા સગર્ભા થઈ અને આઠમે મહિને એક પુત્ર સંતાનને જન્મ આપ્યા. આ સુવા- વડમાં એનું શરીર છેક કથળી ગયું. એને ગંભીર દર્દ લાગુ પડયું. દિવસે દિવસે એની અવસ્થા ખરાબ થતી ગઇ. લલિતા પાતે પણ પેાતાના મદવાડની ગંભીરતા હમજી શકી. માતપિતા સાથે મેલાપ નહિ થાય એ વિચારથી એ વધારે સુઝાવા લાગી. મંદવાડને ખાટલે પડયે પાયે હણે પિતાને એક બીજો પત્ર લખ્યા. r શિરછત્ર પિતાજી ! મ્હારે એક પુત્ર સાંપડયા છે. એ બિચારા ખાળકે તે હમારી આગળ કાંઇ અપરાધ કર્યો નથી હૈને જોવા હંમે એકદમ અહિં આવજો. હું માંદી છું. આ વખતના મદવાડમાં અચાય એમ લાગતું નથી. વધારે લખવાની શક્તિ નથીઃ- લલિતા. પત્ર વાંચતાં વાર વૃદ્ધ ગભરાઇ જઇને દિવાનખાનામાંથી નીચે ઉતરીને ગંગા પાસે ગયા તથા કહ્યું ‘ આજેજ આપણે જમાઇને ઘેર જઇશું. આ કાગળ વાંચ. હવે કાણુ જાણે લલિતાનું મ્હોં જોવા