પૃષ્ઠ:Kathagutch.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
સ્નેહનો જય..


પામીશું કે નહિ’ ગંગા શેઢાણી તે કાગળ વાંચીને જમીન ઉપર પછડાઇ પડયાં, તથા ઉંચે સ્વરે રાવા લાગ્યાં, નાકરાએ શેઠના હુકમ મુજબ ઝટપટ મુસાફરીની બધી તૈયારી કરી દીધી. એ મ્હોટી ટૂંકામાં કિંમતી ધરેણાં તથા વસ્ત્રા સાથે લઇને વૃદ્ધ રંગીલદાસ પત્ની સાથે, લલિતાનું મ્હોં જોવા ગયા.

સંધ્યાકાળે અધાં હાં પહેોંચ્યા. સ્ટેશનથી મનમેાહનનુ ધર ધણુ પાસે હતું. ઘેર પહેાંચતાં વાર જ રગીલદાસે જમાઇ સાથે મેળાપ કર્યાં, હેને દૃઢ આલિંગન આપ્યું અને ગદ્ ગદ્ સ્વરે કહ્યું ભાઈ ! મનમાં કાંઈ પણ લાવશેા નહિ. ગઈ ગુજરી બધી ભૂલી જજો. ધડ- પણમાં માણસનું મગજ હમેશાં સ્વસ્થ રહેતું નથી. લલિતા કહ્યું, છે ? તમીયત તા હવે સારી છે ને ? સાસુ સસરાને સાથે લઇને મન- મૈાહન લલિતાના ઓરડામાં ગયા. વૃધ્ધે જોયું કે રાગથી સુકાઈ ગયેલી તથા ફિક્કી પડી ગયેલી લલિતા સેાડથમાં બાળકને લઇને સૂઈ રહી છે. ગૃહનાં તંત્રનાં આંસુ ભરાઇ આવ્યાં. દોડીને એ પુત્રીની પથારી આગળ ગયેા તથા કન્યાને છાતી સરસી ચાંપીને રૂંધાઇ ગયેલે કડે એલ્યેા બેટા ! મ્હને એળખ્યા ? હું આવ્યેા છું. હારી મા પણ આવી છે. જોતા ખરી મ્હેન ! ' લલિતાએ કષ્ટપૂર્વક ઉઠીને ભાત- પિતાની ચરણરજ માથે ઔડાવી અને પિતાના એ પગ પકડી રાખીને કહ્યું ‘ પિતાજી ! કહો, હમે મ્હને ક્ષમા આપી કે નહિ ? ' વૃધ્ધ ધીરેથી હેના હાથ છેાડાવીને હેના માથા ઉપર પાતાના હાથ મૂકીને કહ્યું મ્હેન ! મ્હારા મનમાં કશું નથી, હું તે બધું ભૂલી ગયા છું. હવે હુને આરામ થયા જોઉં એટલે અસ. ત્યાર પછી ઘરેણાં- ગાંઠાંની પેટી લાવીને લલિતાની પાસે મૂકીને કહ્યું, ‘ મ્હેન! તું ગુસ્સે થઇને બધું આપણે ત્હાં મૂકીને આવતી રહી હતી. લે, અધી હારી જસે। લે. ન્હાઈ ધાને ઉડ્ડયા પછી આ બધી જણસે C 2 આ