પૃષ્ઠ:Kathagutch.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
કથાગુચ્છ.


પહેરીશ, ત્હારે હતે જોઇને હમારા મનને ટાઢક વળશે. પેટીમાંથી એક ન્હાના સરખા હીરાના હાર કહાડીને લલિતાના પુત્રના ગળામાં પહેરાવીને, વૃધ્ધે હેને ખૂબ રમાડયા. એ પણ આંખ મીંચીને જરા મલકાયા. જાણે કે કહેતા હોય કે નાના, આજ હમારા ટેક મ્હાં ગયા ?’ હાર પછી રંગીલદાસે જમાઈને બહાર લઈ જઈને કહ્યું હમારા ચાલી આવ્યા પછી મ્હે વિલકરીને મ્હારૂં ધર લલિતાને નામે લખી આપ્યું છે, અને સધળી મિલ્કત હમારે અન્નેને નામે હડાવી છે.’ એમ કહીને વિલ મનમેાહનના હાથમાં સોંપીને કહ્યું હવે

ઘરમાં રહેવામાં હમારે કાંઇ શરમાવાનું નથી. લલિતાને મટી જાય એટલે હમે બધાં ભરૂચ આવીને રહે, એજ હમારી ઈચ્છા છે. મનમેાહન પણ આગલી વાતાનું સ્મરણ કરીને શરમાઈ ગયા, અને એક પણ અક્ષર મેલ્યા વગર સસરાને પગે લાગીને, માનપણે હેમની ચેાજના માટે પેાતાની સ’મતિ પ્રગટ કરી. ૫૪ . માતપિતાને જોયાથી, તથા ગગા શેઠાણીની માવજતથી, લલિતાને જલદી આરામ થઇ ગયા. રંગીલદાસ જ્હારે બધાને લઇને ભરૂચ પાછા ફર્યા ત્યારે હેમનું સૂનું ઘર ભર્યું ભર્યું થઇ ગયું. સ્નેહથી પરા- જીત થઇને રંગીલદાસે પેાતાના ટેક છેડયા એટલે સર્વેના આનંદના પાર રહ્યા નહિ. સ્વર્ગનું વિમાન હોસે હસે વંચાતું, ધેરેઘેર પ્રિય થઈ પડેલું, ભક્તિાનના ૩૨૫ દાખલાનું પુસ્તક. ઠેકાણે ઠેકાણે ભજન તથા પદો પણ તેમાં આવેલાં છે. પૃષ્ઠ ૩૮૦ ત્રણ સેનેરી નામ- વાળું પાકું પૂ. ભક્તિમાર્ગની પહેલી ચાપડી, કે. ચ્યુમ્રુતલાલ સુદરજી પઢીયાર, હાથીખીલ્ડીંગ મુખઈ નર્