પૃષ્ઠ:Kathagutch.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૫}છેવટનો ફેંસલો


સુંદરલાલ શેઠનું વતન ગયા શહેરમાં હતું. હેને એ દુકાના હતી તથા રહેવાને માટે એક સુંદર હવેલી હતી. સુંદરલાલ જવાન અને ખુબસુરત હતા, હેનું કસાયલું શરીર, સુંદર રીત્યે આળેલા વાળ, તથા સદા પ્રઝુલ્લિત મુખ હેના તરફ ધાને આકર્ષિત કરતાં, અને સંગી- તને ધણી શાખ હતા. એ જાતે પણ ઘણા સારા ગવૈયા હતા, હેલસપાટા મારવાનો પણ હેને શેખ હતા. ચૈાવનના પ્રારંભમાં એ જરા ઉત્કૃખલ હતેા, પણ વિવાહ થઈ ગયા પછી તે ધી વાતે ડાહ્યા અને સુશીલ અન્યા હતા. એક દિવસ સંધ્યાકાળે સુંદરલાલે દુકાન ઉપરથી આવીને હેની સ્ત્રીને કહ્યું - જો હું કાલે હરિહરના મેળામાં જવાને છું. તું છેાકરાં હૈયાની સભાળ રાખજે. હું વ્હેલા પાા આવીશ. હૈની સ્ત્રીએ કહ્યું ‘ કાલે ન જશેા. આજ રાતે મ્હે' ખરાબ સ્વપ્ન જોયું છે.’ tr સુંદરલાલે હસીને કહ્યું “તું એમ હમજતી હોઈશ કે આ મેળામાં જઈને હું એકલા એકલા ખૂબ મેાજ ઉડાવીને પૈસા ઉપર છીણી મૂકીશ. પણ ગાંડી, કાંઇ એવા વિચાર ન આણીશ. ઠીક, પશુ એ તા કહે કે હું સ્વમમાં શું દેખ્યું ? સ્ત્રીઃ– એ સ્વપ્નું ધણું ભયાનક હતું. મ્હેં જોયું કે હમે ઉધાડે સાથે મેળામાંથી પાછા આવ્યા છે. અને હમારે માથે સુંદર ગુચ્છા પણુ નથી, એ સ્વમ જોયા પછી કોણ જાણે શાથી મ્હારા ચિત્તમાં જાણે ઉંડી પીકર થયા કરે છે. વ્હાલા, હમે ન જશે.’ " સુંદરલાલે વધારે હસીને કહ્યું ઍજ હારૂં ખરાબ સ્વમ કે ?