ચેર કે લુંટારા. હું પેાતાના કામ ધંધે એ પૈસા રળી ખાવા જાઉં
હું હેમાં આપ સાહેબની આટલી બધી ખા મર્જી શા સારૂ થઇ ?
આટલું સાંભળતાં વાર જ ફોજદાર સાહેબના પિત્તા ઉકળા
ગયેા. હેણે સિપાઇઓને એટલાવીને ડેમની સમક્ષ સુંદરલાલને કહ્યું
‹ જુએ! ! હું પોલિસ ફેાજદાર છું. કાલ જે વાણીઆની સાથે હમે
સૂઈ રહ્યા હતા હેનું કોઇએ ખૂન કર્યું છે. હું હમારી ઝડતી લેવા
માગું છું,
આરડીમાં પ્રવેશ કરીને પોલિસે સુંદરલાલની પેટીઓ વગેરેની
ઝડતી લેવી શરૂ કરી. ચેડીકવાર પછી ફાજદારે બૂમ પાડીને સવાલ
કર્યાં ‘ આ છરા કાના છે?’ પેાતાની પેટીમાંથી લોહીથી ખરડાયલે
છા નીકળેલે જોઇને સુંદરલાલ તે આભાજ ખતી ગયા. હેનાથી
કાંઇ જવાબ દેવાયા નહ. ધણીવાર પછી તે આકુળવ્યાકુળ થઇને
એલ્યા ‘ હું--હું તે કાંઇ જાણતા નથી, એ છરા મ્હારી નથી સાહેબ.
ફોજદારે કહ્યું ‘ આજ સ્ફુવારે ખબર પડી છે કે હારા સામ-
તીનું કેાઈએ ખૂન કર્યું છે. એ જરૂર હારૂં કામ છે. એરડીની
અંદર સાંકળ વાસેલી હતી. અંદર હારા વગર ખીજું કાઈ નહેાતું,
હારી પેટીમાંથી લેાહીવાળા છા મળી આવ્યા. હારી મેલવા ચાલ-
વાની છટા, હારૂં છેલખટાઉપણુ એ બધું હારી વિરૂદ્ધ જાય છે. હવે
કબૂલ કરી દે કે કેવી રીસે એનું ખૂન કર્યું છે અને કેટલે માલ
ચેલું છે.’
(
સુદરલાલ ઘણાએ સેાગન ખાઈને કહેવા લાગ્યા કાલ રાતે
ભાજન કર્યા પછી એ વેપારી મ્હને મળ્યા નથી, મ્હારા પોતાના ચાર
હજાર રૂપિયા ઉપરાંત મ્હારી પાસે ખીજું કાંઈ નથી, એ છરે પણુ
મ્હારા નથી. ’ પરન્તુ હેના મ્હોંમાંથી અચકાતે અચકાતે શબ્દ નીકળતા
હતા, હેના ચહેરા ઉપર ગભરાટ દેખાતા હતા, હેના પગ ધ્રુજતા હતા,