પૃષ્ઠ:Kathagutch.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
કથાગુચ્છ.


એટલે ફોજદારે હેને ગુનેહગાર માની લઇને ખેડી પહેરાવવાના હુકમ આપ્યા. સુદરલાલ ઈષ્ટ દેવતાનું સ્મરણ કરીને ગુપચુપ રેવા લાગ્યા. થાણામાં હેની માલમતાને સરકારના સ્વાધીનમાં રાખીને ફાજ દારે હેને પટણાની અદાલતમાં મોકલી આપ્યા.

સુદરલાલની જન્મભૂમિ ગયામાં આ સમાચાર પહેાંચ્યા એટલે હાંની પેાલીસ હૈના સંબંધી વધારે તપાસ કરવા લાગી. આફત વખતે કાઇ સંગી થતું નથી. ખધા કહેવા લાગ્યા હા એ ફા પહેલાં ઘણા ઉધમાતી હતા, પણ આજ કાલ તા હૈની ચાલચલણ સારી દેખાતી હતી, ’ તપાસના દિવસ પાસે આવ્યા. સુંદરલાલની સ્ત્રી પતિની દુર્દશાના સમાચાર સાંભળીને ઘણીજ દુ:ખી થઈ. ન્હાનાં ન્હાનાં બાળક સાથે સંસારમાં ચારે તરફ હેને અંધકાર દીસવા લાગ્યા. કરાંઓને સાથે લઇને એ પટણા તરફ રવાના થઈ. ઘણી ખુશામત અને ખટપટ કર્યો પછી એ જેલખાનામાં પતિને મળવા પામી. કેદી- એના ટાળામાં સ્વામીને ગદા વેશમાં ખેડીથી બંધાયલા જોઇને એ રાઇ પડી. પછી એકે એકે છેકરાએને સ્વામીના ખેાળામાં મૂકીને એ ધીમે ધીમે પૂછવા લાગી હવે શું કરવું તે મ્હને કહેા. ’ સુંદર- લાલે કહ્યું ' હવે તેા જેલનું દુઃખ વેડાતું નથી, મ્હને જામીન ઉપર છેાડવા માટે નું અરજી આપ હેતી સ્ત્રીએ કહ્યું ' એવી અરજી તે હમતે વગર પૂછ્યું જ હુઁ આપી હતી પણ મજબૂર થઈ નહિ,

એ સાંભળીને સુંદરલાલ મૃઢ જેવા થઇને બેસી રહ્યા. એની સ્ત્રીએ કહ્યું જોયુંને મ્હારૂં સ્વપ્નું આખરે ફળ્યુ, મ્હે હમને કેટલા બધા વાર્યા હતા ! ' પછી સ્વામીને પડખે જઇને એના કાનમાં મૃદુ સ્વરે પૂછવા