પૃષ્ઠ:Kathagutch.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
છેવટનો ફેંસલો.


લાગી ‘ જુઓ, હું હમારી સ્ત્રી છું. મ્હારાથી કાંઇ છુપાવા નહિ. શું ખરેખર હમારાથી અપરાધ થઈ ગયા છે ? ' સુંદરલાલ ઉપર બધા સંદેહ આણતા હતા, ખધાએ હેતે અપ- રાધી માની લીધા હતા. એ ખધું દુઃખ નિદૈષિ સુંદરલાલે મુંગે મ્હોંએ સહન કર્યું હતું. અત્હાર સૂધી હેણે પોતાના હૃદયના વેગને મજબૂત રીવ્યે રાકી રાખ્યા હતા. પરન્તુ પાતાની સ્ત્રીના મનમાં પણ અવિ- શ્વાસ ઉત્પન્ન થયેલા જોયા પછી હેના શાક અસહ્ય થઈ પડયેા. સુદ- રલાલ ખેાલી ઉઠયા ‘તુ પણ મ્હારા ઉપર વ્હેમ આણે છે?’ આટલું ખાલીને બે હાથે મ્હાડું ઢાંકી દઇને ન્હાના બાળકની પેઠે રાવા લાગ્યા. એટલીવારમાં પહેરાવાળા મંત્રી આવીને સુંદરલાલને ùાંથી લઇ ગયેા. જીવનમાં છેલ્લીવાર હેણે પેાતાનાં માળકાને જોઈ લીધાં. ત્હાર પછી પાછે પેાતાની ઓરડીમાં આવીને મનમાં ને મનમાં વિચારવા લાગ્યા ‘ હાય ! મ્હારી સ્ત્રી પણ મ્હારા ઉપર અણુવિશ્વાસ આણે છે ! એક અન્તર્યામી ભગવાન વગર મ્હારી નિર્દોષતા કાઇને માલૂમ નથી. હવે એનીજ કૃપાને માટે પ્રાર્થના કરીશ. ’ સુદરલાલે હવે કાષ્ટની સલાહ પૂછી નહિ. પેાતાના છુટકારા સંબંધી કાઈ પણ પ્રયત્ન કર્યાં નહિ. ખીજી અધી આશા છેાડી દઈ ને આકુળ ચિત્તે પરમેશ્વરની પ્રાર્થના કરવા લાગ્યા. યથા સમયે સુંદરલાલના મુકદૅમાના ફેસલા અપાયે અને સેશન્સ જજે હેને જીંદગી સુધી કાળા પાણીની સજા કરી. એક દિવસ ખીજા ગુનેહગારાની સાથે સુંદરલાલને પણ આંદામાન ટાપુમાં લઈ જવામાં આવ્યું.