લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
કથાગુચ્છ.


લગભગ વીસ વર્ષ કાળા પાણીમાં વહી ગયાં. સુંદરલાલના વાળ પાકીને ધેાળા થઈ ગયા; મૂળ પણ લાંખી અને સફેદ થઈ ગઈ. હેના ચહેરા ઉપરની પ્રશુલતા સદાને માટે ઉડી ગઈ હતી. દેહ સૂકાઈ ગયા હતા. હાસ્ય હૈના મ્હોં ઉપર કદી પણ દીઠામાં આવતું નહોતું. એ ધીમે ધીમે ચાલતા. ધણુંજ થોડું ખેલતા. એકાગ્રચિત્તે રાત દિવસ શ્વરનું ધ્યાન ધર્યાં કરતા. કાળા પાણીમાં મહેનત મજુરી કરીને થોડુંક ધન લ્હેણું એકઠું કર્યું હતું. એ પૈસામાંથી ઘેાડાંક ધર્મપુસ્તક મંગાવ્યાં હતાં. પુરસદની વખતે એ ધર્મપુસ્તકા વાંચીને સુંદરલાલ આશ્વાસન મેળવતા. હજુ સુધી હૅના કંદસ્વર ધણા મધુર હતા. કા • કોઈ વખત સરસ સંગીત ગાઇને એ પાતાના આત્માને તૃપ્ત કરતા. }

સુંદરલાલા વિનય તથા હૈના શાન્ત સ્વભાવને લીધે હાંના અધા અમલદારી હેને ચાહતા હતા. કેદીઓ હેનું સન્માન કરતા હતા. કેટલાક હેને મ્હોટા ભાઈ’ કહીને સંમેધન કરતા, તા કેટલાક હેતે સાધુજી ’ કહેતા. કેદીઓમાં પરસ્પર હડાઈ ટટા થતા, તે સુંદરલાલ હેમનું નિરાકરણ કરવા માટે પંચ નીમાતે. એ લોકેામાંથી કોઇને કાંઈ પણ દુ:ખ હોય તે। સુંદરલાલની આગળ જઈને એ હૈયું ખાલી કરી આવતા. સુંદરલાલ અધાને વ્યાજબી અને હિતકારી સલાહ આપતે. વીસ વર્ષના લાંબા અરસામાં સુંદરલાલને ઘર તરફના કાંઈ પણ સમાચાર મળ્યા નહેાતા. હેની સ્ત્રી તથા ખાળકોની શી દશા થઈ છે તે સંબંધી તે કાંઈ પણ જાણવા પામ્યા નહેાતા. એક દિવસ નવા કેદીઓની એક ટાળી આંદામાન ટાપુમાં આવી પહોંચી. સંધ્યાકાળ પછી જૂના કેદીએ નવા કેદીઓ સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. નવા આવેલા માણસને તે પૂછવા લાગ્યા હમારૂં ઘર્ કમ્હોં? કયા અપરાધમાં હમારે આહે' આવવું પડયું ’ વગેરે વગેરે. સુંદરલાલ ચૂપચાપ બેસી રહીને હૅસની વાતેા સાંભળતા હતા. (