એક પડાણુ પાતાની આત્મ કહાણી કહી રહ્યા હતા. ‘ જુઓ ભાઈ !
મ્હને વગર કસુરે અહિ' મેાકલી દીધા છે. મ્હારા કસુર એટલેજ
હતા કે હે એક ગાડીમાંથી ઘેાડેા છેાડી લીધા હતા. એટલા માટે
ધાડપાડુ ગણીને મ્હને કાળા પાણીની સજા કરી છે. મ્હે કાંઈ ચારી
જવા સારૂ ઘોડા લીધા નહોતા. મ્હને જલદીથી ઘેર જવાની જરૂર
હતી, માટે છેાડી લીધા હતા. એ ગાડીવાન પણ મ્હારા પીછાન-
વાળા હતા એટલે મ્હને એમાં કાંઈ વાંધા જેવું જણાયું નહેાતું. પણ
શયતાન પોલિસ કહે છે કે હું ચેારી કરી છે. કેવી રીત્યે ચેારી કરી
તે સાબિત કરી આપ્યા વગર કમબખ્તાએ હુને અહિં મેકલી
આપ્યા. હા, પણ એક વાત તા છે. બેશક, મ્હે ધણા દિવસ અગાઉ
એક એવા કસુર કર્યાં હતેા જ્વેને માટે મ્હારે ઘણા દિવસ અગાઉ-
થીજ અહિં આવવું જોઇતું હતું. કાણુ જાણે કેમ, ખુદાતાલાની મહેર-
ખાનીથી એ વખતે તે હું ખેંચી ગયા અને આ વખતે એકસુર ફસાઈ
ગયેા. ’ પેાતાને મ્હોંએથી ખરા ઇતિહાસ નીકળી જતા હોવાથી ચેતી
જઇને પઠાણુ ખાલ્યેા - નારે ભાઈ, ના, મ્હારૂં તે મગજ ખસી ગયું
છે. હું તે ઠંડા પહેારનાં ગપ્પા મારવા બેસું છું ત્હારે ગમે તેવું ઢંગ
ધડા વગરનું માલું છું. પણ અચ્યા યાદ રાખજો કે બંદા હમારી
સાથે ઘણા વખત રહેવાના નથી.’
.
એક જણાએ પૂછ્યું ‘ હમે મ્હાંથી આવ્યા છે, ખાન ! હેણે કહ્યું મ્હારૂં વતન ગયામાં છે. મ્હારૂં નામ અબદુલ્લા ગયાનું નામ સાંભળીને સુંદરલાલ તરતજ પૂછવા લાગ્યા ‘ અબદુલ્લા ! હમે ગયામાં સુંદરલાલના ધરમાંથી કોઇને આળખા છે? એ બધાં હયાત છે કે નહિ ? વાહ અને ન ઓળખીએ. એ તેા હમારા શહેરમાં એક જાણીતા શાહુકાર હતા. સાંભળ્યું છે કે સુંદરલાલ પણ મ્હારી માફ્કજ કાળુ