લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
છેવટનો ફેંસલો.


વાળ્યું છે હેનું રક્ષણ હું આજે શા સારૂં કરૂં? એને એના પાપની ચૈોગ્ય સજા થવી જોઇએ. પણ હું એનું નામ દઇ દઈશ તા પછી એને ઉગારવાના એકે આા નથી. કદાચ મ્હારી ભૂલ પણ થતી હોય. હું નાહક અને શા સારૂં સજા કરાવું. એને સજા થયાથી મ્હને પેાતાને શા લાભ? . સાહેબે ફરીથી પૂછ્યું ‘ મુઠ્ઠા! સાચે સાચુ' કહી દે. એ મવે કાણે તૈયાર કર્યાં હતા ? ’ એકવાર અબદુલ્લાના તરફ જોઇને સુંદરલાલ મેલ્યેા હું કહી શકતા નથી. હું એ વાત પ્રગટ કરી દઉં એવી પરમેશ્વરની આજ્ઞા નથી. મ્હને જે સજા કરવી હાય તે આપ ભલે કરા. સાહેબે ઘણાએ યત્ન કર્યાં પણ સુંદરલાલ પોતાની પ્રતિજ્ઞામાંથી ચન્યા નહિ. હેના મ્હોંમાંથી અબદુલ્લા સધી એક પણુ શબ્દ નીકલ્યા નહિ. એ રાત્રે સુંદરલાલ પોતાની ઓરડીમાં સૂઇ રહ્યા હતા. હની સ્હેજસાજ આંખ મળી હતી એટલામાં કાઈ આવીને હની પથારીની પાસે બેઠું. સુંદરલાલ એકદમ ઓળખી ગયા કે એ અબદુલ્લા છે. રહેણે પૂછ્યું કેમ હારે શું જોઈએ છે? વળી પાળ મ્હારી પાસે શું લેવા આવ્યા છું?’ અબદુલ્લા ધીમે ધીમે મેલ્યા ‘ સુંદરલાલ, મને માફ કર "" ‘ શા સારૂં? - મ્હેજ પેલા સાદાગરનું ખૂન કર્યું હતું. હે પેાતેજ હારી પેટીમાં છરા સંતાડી દીધા હતા. મ્હારી ઈચ્છા હારૂં પશુ ખૂન કર્- વાની હતી, પણ એટલામાં બહાર કાના ખખડાટ થયાથી હું ઝટપટ હારી ઉઘાડી પેટીમાં છરા ફેંકીને ચાહ્યા ગયા. 5 પગ આગળ જઈને, પગે તેને