લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
કથાગુચ્છ.


સુંદરલાલ ચૂપ રહ્યા. હેના મ્હામાંથી એક પણુ શબ્દ નીકળ્યા નહિ. અબદુલ્લા હૈના પગ આગળ બેશીને બે હાથ જોડીને કહેવા લાગ્યા. સુંદરલાલ, મ્હને મારી આપ. કાલ હવારે હું બધી વાત સાચે સાચી અમલદારા આગળ જાહેર કરી દઈશ. એમ કર્યાંથી હારો છુટકારા થશે અને તું સુખેથી હારે ઘેર પાછા જઈ શકીશ. ' સુંદરલાલ ખેહ્યા ‘તું કહે છે એ બધી વાત ખરી, પણ હે વીસ વર્ષ થયાં અત્યંત ત્રાસ ભાગવ્યેા છે. હવે હું કચ્હાં જાઉં ? મ્હારી સ્ત્રી જીવતી નથી, મ્હારાં છેકરાં મ્હને ઓળખી શકશે નહિ. આ સંસારમાં હવે મ્હારે ઉભા રહેવાની જગ્યા ક્યાંય પણ નથી.’ અબદુલ્લા હૌથી ઉચેા નહિ. એ તા એના પગ પડીને રાતા રાતા કહેવા લાગ્યા ‘ સુંદરલાલ મ્હને માફ્ કર, મ્હને માફ્ કર ! હારી દશા જોઇને મ્હારા દીલને જે દૂ થાય છે હેની આગળ કાળાપાણીની કેવુ દુઃખ, પેાલીસના નેતરના ભારના ત્રાસ કશી પણ વિશાતમાં નથી. હને ધન્ય છે, કે હે' જાણ્યા છતાં પણ મ્હારૂં નામ જાહેર કરી દીધું નહિ. હારા જેવા મારી બક્ષનારા કોઇ માણસ મહેં જોયા નથી. તું ખરેખરા એલિયા છે. હું ખરેખર મ્હોટા પાપી છું, ગુનેહગાર છું. જહન્નુમરસીદ થવાને લાયક છું. મ્હને માફ કર. મ્હને માફ્કર’ અબદુલ્લાના રેશદનથી સુંદરલાલના ચક્ષુમાં પણ પાણી આવી ગયું. એ સહૃદયતાપૂર્વક મેહ્યા ‘ પરમેશ્વર હને ક્ષમા આપશે. મારી બક્ષનાર હું કાણુ ? હું ત્હારા જેવેાજ પામર મનુષ્ય છું. સંભવ છે કે હેંકાઈ જન્મમાં હારા કરતાં પણ હજાર ગણાં વધારે ગંભીર પાપ કર્યા હશે.’ સુંદરલાલનું હૃદય આવા વિચારાને લીધે શાન્ત થયું. અબદુલ્લાને રહેણે ખરા દીલથી માફી બક્ષી, ઘેર પાછા જવાની ઇચ્છા હેતે બિલ કુલ થઇ નહિ. એ તેા હવે પેાતાના મરણની વાટ જોયા કરતા હતા.