લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
કથાગુચ્છ.


એને મળતી નહિ. ગૃહિણીના તંત્રીની તાકીદ એને વારવાર સહન કરવી પડતી. કેટલીક વાર તા લાચાર થઇને એ પાતાની સ્થિતિના ખુલાસા કરી દઇને તંત્રી સાહેબની મારી માગતી. પત્રવ્યવહારને લીધે વિશ્વશરણુ અને લાવણ્યપ્રભાના સંબંધ વધારે ગાઢા થતા ગયા. તંત્રી સાહેબને હેની આર્થિક સ્થિતિની ખબર પડયાથી ગૃહિણી’ના ક્રૂડમાંથી હૈને મદદ કરવા લાગ્યા, અને લાવણ્યપ્રભા પણ જરા નિશ્ચિન્ત થઇને સુંદર નિબંધા અને કવિતાથી ગૃહિણી’ નાં પાનાં ભરવા લાગી. ( 190 પ્રતિષ્ઠાવાળા માસિક પુત્રના તંત્રી તરફથી આ પ્રમાણે આગ્રહ- યુક્ત વિન`ત કરવામાં આવે ત્હારે લેખકો એક પ્રકારના સર્વ આનંદ અનુભવે છે. એ આનંદ લાવણ્યપ્રભાએ પણ અનુભવ્યે. સાથે સાથે તંત્રી સાહેબના સરળ ખુલ્લા હૃદયના વ્યવહાર, હેમની પ્રગાઢ વિદ્વત્તા, અને વિશાળ જ્ઞાનને લીધે લેખિકા પણ હેમના ગુણની પણ પક્ષપાતી થઇ ગઇ. કેટલાંક વર્ષો વીતી ગયાં. લેખિકા અને તંત્રીની મિત્રતાએ વે ઘણું ગાઢું રૂપ પકડયું. આ બધી ચિત્તની વ્યગ્રતાને લીધે લાવણ્યપ્રભા ખી. એ. માં પાસ થઇ શકી નહિ. હેને કાલેજ છેાડવી પડી. આટલા દિવસ તા એ કૅલેજની રેસિડેન્સીમાં જ રહેતી હતી, માશીને ાં તા કદી કદી મળવા જતી. પણ હવે કાલેજ છોડી દીધેલી હાવાથી રેસિડેન્સીમાં રહેવાને હેના હક્ક નહેાતે. હવે માશીનું ધરજ હેનું એક માત્ર આશ્રય સ્થાન બન્યું, જો કે એ પેાતાનું ગુજરાન ટયુશનાની કમાઈમાંથી ચલાવતી તાપણ માશીને એ ભારરૂપ લાગવા

  • અગાળા પ્રાન્તમાં કન્યાઓ માટે જૂદીજ કાલેજ છે. અને હેની

સાથે હેમની સ્વતંત્ર રસિડન્સી હાય છે. લેખક.