પૃષ્ઠ:Kathagutch.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

{{સ-મ| |તંત્રી સાહેબનો ઘોંટાળો.|}૭૧}


માંડી, અને એને પેાતાના ઘરમાંથી ખસેડવા માટે, વારંવાર હેતે લગ્ન કરવાના આગ્રહ કરવા લાગી. એક દિવસે તા લાવણ્યે માશીના ટાહેલાંથી કંટાળી જઇને કહ્યું. “ હમે રાજ રાજ હૂને પરણવા માટે ખાળ્યા કરી છે તે હું જાણું છું. હું તે વધશરણુ વગર ખીજા કાઇને પરણવાની નથી. હું હમને ભારે પડતી હાઉંતા સાક્ સાક્ કહી દો, એટલે હું કાઈ આખરદાર ગૃહસ્થને ત્યાં છે!કરીઓને ભણા- વવા રહીશ અને હમારૂં ઘર ખાલી કરીશ.’ એ દિવસે માશી ભાણેજમાં ખૂબ ખટપટ થઈ. એ ખખર થોડા દિવસમાં વિશ્વશરણને કાને પણ પહોંચી. હેમણે વગર વિલંએ, વળતી ટપાલે એ પત્ર લખ્યા. એક લાવણ્યપ્રભા ઉપર અને બીજો હેની માશી ઉપર. અને ત્રામાં લાવણ્યના વિવાહનું માગું કર્યું હતું. એ માણું સ્વીકારવામાં આવ્યું અને તંત્રી તથા લેખિકા વિવાહસૂત્રથી બંધાઈ ગયાં. . વિવાહ પછી કેટલાંક વર્ષ વીતી ગયાં. લાવણ્યપ્રભા વિશ્વશરણુની ખરેખરી સહધર્મિણી નીવડી. વિશ્વશરણુભાઇ તે। આજ ‘ અંગીય સાહિત્ય સમ્મેલન,’ તેા કાલે ‘ રાષ્ટ્રિય મહાસભા, ' તા પરમ દિવસે - ભરત કામના પ્રદર્શન’ ના નિમંત્રણને માન આપવા, તથા સંપાદક તરીકેને પેાતાને માબા સાચવવા દેશપરદેશ ફર્યા કરતા. એમની ગેર- હાજરીમાં પત્રના તંત્રી તરીકેનું સઘળું કામ લાવણ્યપ્રભાજ ચલાવતી તેથી એને ગર્વ વધતા ગયા. વિશ્વશરણુ દેશપરદેશમાં કરીને બહુ શ્રુત થતા ગયા તથા ખરા દેશભક્તાના સમાગમમાં આવતા ગયા તેમ તેમ હૈનામાં નમ્રતા અને વિનય વધતાં ગયાં; પરન્તુ લાવણ્યપ્રભા દિવસે દિવસે ઉદ્દત બનતી ગઈ. વિશ્વશરણુ બહુખેાલા સ્વભાવના નહેાતા. મિષ્ટભાષી અને વિનયી હોવા છતાં પણ એ ઘણુંજ ડું ખેલતા. હેના જીવનમાં આડખરનું તે નામ નિશાન પણ નહેાતું. એ ચૂપચાપ જ્ઞાનાપાર્જન