પૃષ્ઠ:Kathagutch.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
કથાગુચ્છ.

સાથે પરણ્યાથી હમને શરમ લાગતી હોયને! ‘ ગૃહિણી ? ના

તત્રી ગણાવામાં હમે મ્હાટું અભિમાન માને છે પણ ‘ ગૃહિણી ની જે પ્રતિષ્ઠા છે તે તે મ્હારે લીધે છે. જે દિવસે આપ ‘ ગૃહિણી’ માં લેખ અને કવિતા માકલવા માટે ભિક્ષુકની પેઠે મ્હારી પાસે વિનતિ ઉપર વિનતિ કરતા હતા તે દિવસે યાદ આવે છે કે ? હે નિશ્ચય કર્યો છે કે હું હમારી સાથેના તથા ‘ ગૃહિણી’ સાથેના સંબંધ છેાડી દઇશ. તે વખતે હમને ખબર પડશે કે મ્હારા વગર હમારી શી દશા થાય છે. ' વિશ્વશરણુ ચુપચાપ બેસી રહીને ઉંડા વિચારમાં ગરકાવ થઇ ગયા. આથી તે લાવણ્ય હુમજી કે પતિ મ્હારી ઉપેક્ષા કરે છે. એ બમણા અભિમાનથી ઉત્તેજીત થઇને એટલી ‘ હમારૂં ધર હમને સંભાળાવીને જઈશ.’ એ વિચારથીજ હું આટલા દિવસ ભી હતી. હવે હમે ઘર સંભાળી લ્યા અને હુને રજા આપેા. k > ‘ વિશ્વશરણુ ખાટ્યા ‘ હમે કામકાજના ખેાજાથી થાકી ગયાં છે. ન હોય તે થાડા દિવસ માશીને ઘેર જઇને વિસામે ખાઇ આવેા. લાવણ્યે કાંઇ ઉત્તર આપ્યા નહિ. વિશ્વશરણેકથ્રુ મ્હારે આજે કલકત્તે જવું છે. હાઁથી કાલે પંજાખ જઈશ.’ વિશ્વશરણ એ વખતે શ્રીરામપુર રહેતા હતા. ' લાવણ્યઃ-હને રજા આપતા જાએ. હું પણ આજેજ જઇશ. વિશ્વશરણુ:–હમારી મરજીમાં આવે એમ કરેા. મ્હને કાંઈ અડ- ચણ નથી. ધર હમારૂંજ છે. હારે ઇચ્છા થાય ત્હારે પાછાં આવીને ગૃહિણી પદ સ્વીકારજો.’ પાછલું વાય ન હૂમજ્યાથી લાવણ્ય એટલી ધરના સરસામાન કાણુ સાચવશે ?’ વિશ્વશરણુ મેલ્યા નાકરા પતિપત્ની વચ્ચે ખીજી કાંઈ વાતચીત થઇ નહિ. નિસ્તબ્ધતા વ્યાપી ગઇ. વિશ્વશરણે પ્રસ્થાન કર્યું. ( < .