પૃષ્ઠ:Kathagutch.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
તંત્રી સાહેબનો ઘોંટાળો.


એ વિચારમાં વ્હેને આખી રાત ઉંધ પણ ન આવી. સૂર્યદયની પહે- લાંજ આજ લાવણ્ય ઉઠીને ટપાલની રાહ જોવા લાગી. આજ સૂર્ય પણ ધણા માડા ઉઝ્યા; સૂર્ય ઉગી ગયેા તાપણુ આજે ટપાલવાળાએ કેમ આટલી બધી વાર લગાડે છે? ઘડિયાળ આજ ઘણી સ્લા ચાલે છે. ’ એવા એવા વિચારા લાવણ્યને આવવા લાગ્યા. કેટલીએ વાર ઘરના નાકરા ટપાલ આફ્િસમાં જઈ આવ્યા. પણ હજી ટપાલ હેંચાવાની ઘણી વાર હતી. - નાકર પોસ્ટ ઓફિસમાં ગયા વગર પાછે તે નહિ આવ્યા હોય ?’ એમ શંકા લાવી તે એક નોકરની પાછળ બીજા નાકરને મેાકલતી, આખરે એક નોકર ટપાલના કેટલાક કાગળા ટેબલ ઉપર મૂકી ગયે!. લાવણ્ય ટપાલને હાથમાં લઇને બધા પત્ર ઉપર આંખ ફેરવી જવા લાગી. હા છે, છે એજ જાણીતા હસ્તાક્ષર! ઘણી ઝડપમાં પત્ર ફાડવા ગઇ તાપણુ પ્રેમવિહ્વળ અખ- ળાને પત્ર ફાડતાં ઉલટી વધારે વાર લાગી. પત્રમાં થોડાંક બકુલનાં ફૂલ હતાં. અને એક કાગળના ટુકડા ઉપર રબરસ્ટામ્પમાં છાપ મારી હતી કે ‘અગ્રાવ ક્ષમાપ્રાર્થી ગૃહિણી સમ્પાદક. 1919 ( કેવા દારૂણ સમાચાર ! હૈતી પ્રણય ભિક્ષાની આવી મશ્કરી ! હવે તે હદ આવી રહી ! પત્રમાં સ્વામીની પેાતાની સહી પણ નહેાતી, પેાતાનું નામ સુધાન્ત નહેાતું. કેવી ઉપેક્ષા. આજથી એ લાવણ્યની આગળ ‘ગૃહિણી-સમ્પાદક ’ છે, સ્વામી નથી ! ઠીક ! હેવી એમની મરજી. એ ધરનું વાતાવરણ હવે લાવણ્યને અસહ્ય થઇ પડયું. હેના શ્વાસ રૂંધાવા લાગ્યા. લાવણ્યનું દૃઢ ચિત્ત એથી દુર્બળ થવાને અદલે ઉલટું વધારે ઉશ્કેરાઇ ગયું. એ પાતાને સરસામાન લઈને કલકત્તામાં એક સમાને ઘેર ચાલી ગઇ. થોડા દિવસ પછી હેને એક ધનાઢય કુટુંબમાં શિક્ષક તરીકે નેકરી મળી. હવે એણે પેાતાનું નામ બદલીને પ્રભાવતી રાખ્યું હતું.