લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
કથાગુચ્છ.


જે કુટુંબમાં એ નાકર રહી હતી, તે કુટુંખ થોડા દિવસમાં હવાફેર કરવા સારૂ ‘ ડિહરી ’ શહેરમાં ગયું. સાન નદીને કિનારે એક સુંદર બંગલામાં એ લેાકાએ ઉતારા લીધે લાવણ્ય પણ હેમની સાથે ડિહરી આવી હતી. ૭૮ અહીં આવ્યા પછી લાવણ્યે પ્રભાવતીના નામથી કેટલાક લેખા ગૃહિણીમાં તેમજ ખીન માસિકેામાં મોકલ્યા હતા. કેટલાક તંત્રી મહા- શયાએ તે એના લેખની પહોંચ સ્વીકારવા જેટલી પણ તસ્દી ન લીધી કેટલાએકે વળી મહેરબાની કરીને લેખ પાશ મેાકલી આપવાની તથા એક ટુંકો પત્ર લખવાની મહેરબાની કરી. કેવળ ગૃહિણીના સંપાદકે હૈના લેખના સ્વીકાર કર્યો ઉપરાંત, વિનયપૂર્વક પત્ર લખીને ઉપકાર માન્યા તથા પુરસ્કાર રૂપે થોડુંક નાણું પણ માકહ્યું. લાવણ્યને પેાતાની લેખનશક્તિ માટે જે અભિમાન હતું તે બધું જતું રહ્યું. એ હમજી કે ‘ ગૃહિણી ’ ને લીધે એની જે ખ્યાતિ થઇ હતી રહને લીધેજ બીજા પુત્રના સ′પાદકે! પણ હેના લેખ અને કવિતાના ભાવ પૂછ્યા હતા. બાકી જો એ લેખમાંજ એવી અસાધારણ વિશેષતા હેાય તેા પ્રભાવતી નામથી પણ રહેના એટલેાજ આદર થવા જોઇએ. ના, એમ પણ કેમ ન હોય કે એટલા ખધા સંપાદામાં ખરા ગુણગ્રાહી ગૃહિણીના તંત્રીજ હાય, હેમની આગળ નામની, પ્રતિષ્ઠાની કે યુનિવર્સિટીની ડિગ્રીની કાંઈ ગણુત્રી ન હાય, એ તેા લેખના ખરા ગુણ દોષ તરફજ ધ્યાન આપતા હોય. આ વધારે સંભવિત હતું. એ વિચારે લાવણ્યના હૃદયમાં સ્વામી માટેના પૂજ્યભાવ સે ગણા વધી ગયા અને એ વિરહથી વ્યાકુળ થવા લાગી. એનું ચિત્ત ધણી વ્યથા અને અનુતાપથી દગ્ધ થવા લાગ્યું. સ્વામીને કીથી મળવાની વાસના હેના હૃદયને પીડા આપવા લાગી. આ વિવળતામાં કેટલાક માસ નીકળી ગયા.