પૃષ્ઠ:Kathagutch.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
તંત્રી સાહેબનો ઘોંટાળો.


કેવી શરમની વાત ! એની સાથે એક પ્રેમપત્ર હતા ! ધિક્કાર છે એવા તંત્રીને! અજાણી લેખકને એવા પ્રેમપત્ર લખતાં એમની હિંમત કેમ ચાલી ? ત્હારથી મ્હે ગૃહિણીમાં કવિતા માકલવી બંધ કરી છે.

લાવણ્યના હોઠ સુકાઇ ગયા. મ્હાડું શીકું થઈ ગયું. મહા મહેનતે ઉંડા નિસાસા નાંખીને એણે કહ્યું હમણાં મ્હને એ પત્ર આતાવા?’ પુણ્યપ્રભા મનમાં ને મનમાં મેલી ‘ એ તો હેાટી આપદા. પ્રકાશપણે લાવણ્યને કહ્યું. શા માટે નહિ? ખેાળી કહાડીને મતા- વીશ. મ્હોં પડયા હશે તે ને ખબર નથી. એ દિવસે વાંચીને હોં મૂકી દીધા છે. તે યાદ નથી. ’ એમ કહીને એણે તીક્ષ્ણ દૃષ્ટિન્મે લાવણ્યના મ્હોં મ્હામું જોયું. . આ વખતે લાવણ્યના મનની સ્થિાત એવી હતી કે આત્મ- સંવરણ કરી શકી નહિ. હેણે ધણા ઉદ્દેગ સાથે કહ્યું ‘ હમણાં હમારે બૈંગલે આવું તે હમે નહિ મતાવા ? પુણ્યપ્રભા કરીથી હસીને કહ્યું ‘ ઠીક ચાલા, ખેાળી જોઇએ.’ પુણ્યપ્રભા લાવણ્યને પેાતાના મંગલામાં લઇ ગઇ. એક મ્હોટા કેરાસીન લેમ્પ ધીમે ધીમે ખળી રહ્યા હતા. પુણ્યપ્રભાએ હૈતી બત્તી વધારી, ને એક સ્ટીલ ટૂંકમાંથી એક ન્હાની સ્કિાતરી ખહાર કહાડી. હેમાં કેટલાંક નાજુક ધરેણાં,. અને રેશમી ારાથી ખાંધેલું એક કાગ- ળાનું ખંડલ હતું. દોરી છેાડી નાંખીને કાગળાના ઠંડલમાંથી એક પત્ર લાવણ્યના હાથમાં આપ્યા. પુણ્યપ્રભા ભૂલી ગઈ હતી કે થોડીકજ વાર ઉપર એણે કહ્યું હતું કે કાગળ ડાં પડયા હશે હેની હુને ખબર નથી. લાવણ્ય તે પેાતાની ચિંતામાં વ્યગ્ર હતી. એટલે એણે તે ખાખત લક્ષમાંજ લીધી નહિ. આટલા ચેડા વિલાખ હેને મનથી તા 6.