પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨:કવિદર્શન
 

ર: વિદેશ ન થઈ કૃષ્ણની રાસલીલાનાં તેને દર્શાન કરાવ્યાં. ત્યારથી એ પરમ વૈષ્ણવ કૃષ્ણ-ભક્ત બન્યા, અને જીવનવ્યવહારની કશી પણ પરવા કર્યા સિવાય પ્રભુભક્તિમાં અને પ્રભુભજનમાં સમય વિતાવવા માંડયો શિષ્ટ ગણાતી નાગરી ન્યાતને ગમે નહિ એવાં ભજન, કીન અને નનમાં નરિસ હુ જ્ગ્યાપચ્યા રહેતા. વળી ભક્તિના પ્રવાહમાં તે ન્યાતજારની મર્યાદામાં પણ પાળતા નહિ. એટલે તેનાથી તેના જ્ઞાતિના અસ તુષ્ટ રહેતા અને એક અગર ખીજે સ્વરૂપે કષ્ટ આપતા. એ કષ્ટમાંથી પ્રભુ તેને કેવી કેવી સહાય આપે છે. એની ચમત્કાર- થાએ એ જ નરસિંહ મહેતાનું જીવનચરિત્ર ગણી શકાય. તેને શામળશા નામના એક પુત્ર હતા અને કુંવરબાઈ નામની પુત્રી હતી. એનાં લગ્ન-સીમ ત પ્રસંગે પ્રભુએ તેને સહાય કરેલી. ગરમ પાણી ટાઢું પાડવા માટે પ્રભુએ વરસાદ મેકલ્યા. મશ્કરીમાં નરસિંહની પાસે તી વાસીઓની જ્ઞાતિભાઈઓએ હુંડી લખાવી જે દ્વારકામાં કૃષ્ણ ભગવાને ભરપાઈ કરી આપી; જ્ઞાતિવિશુદ્ધિનું અભિમાન ટાળવા એક નાગરની સાથે પ્રભુએ એક અંત્યજને બેસાડી દીધા; અને જુનાગઢના રા'મડળિકના દરબારમાં કૃષ્ણે પાતે પ્રગટ થઈને હાર આપ્યા. આવી આવી કથાઓમાંથી નરિસંહ મહેતાનું પરમ સાત્ત્વિક ભક્તિમય અને નિર્માળ જીવન ગુજરાતના સંસ્કારને આજ સુધી ઘડી રહ્યું છે, અને એક મહાન ગુજરાતી તરીકે એનામાં ગુજરાત - ગવ પણ લે છે. ગાંધીજીએ ભારતવ્યાપક બનાવેલું ગીત “ વૈષ્ણવજન તા એને કહુયે ' એ નરસિ’હ મહેતાની રચના. .. ’ ‘ રાસસહસ્ત્ર- એને નામે ચઢેલાં બધાં જ કાવ્યા નરસિંહનાં હશે કે કેમ, એ પ્રશ્ન હજી વિવાદપ્રસ્ત છે. ‘ સુરતસંગ્રામ ’‘ હારમાળા પછી ’, ‘ ગાવિ દગમન ’, શામળશાના વિવાહ ', ‘ બાળલીલા ’, C સુદામાચરિત્ર ’, ‘ છૂટક પદો ' વગેરે તેનાં અનેક કાવ્યા જાણીતાં છે. નરિસહ મહેતાની કવિતા એના જીવન જેવી જ કુમળી, ઊર્મિલ, $ અને છતાં ભવ્ય તત્ત્વજ્ઞાનથી ભરેલી છે. માનવતાના પ્રતિક સરખા નિવર, નરસિંહ મહેતાના પ્રસંગા આ નાટકના વસ્તુમાં ગૃથ્યા છે.