પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨:કવિદર્શન
 

૨ : વિદેશ ન નરભેરામ બહેન! બસ કરા. મુંબઈની વાત હું નથી કરતા. પરંતુ સુરત આવ્યા પછી કવિએ કાઈની પણ પત્ની તરફ નજર નાખી એમ કહેા, તે હું નહિ પણ એના દુશ્મન પણ માની શકે એમ નથી ! /* સ્થી : પેલી સવિતાગૌરીને જખ મારવા ઘરમાં રાખી છે? નરભેરામ : બિચારી બાળવિધવા! સાસરે સંપ નહિ અને પિય- રમાં જપુ નહિ એવી એક આધાર વિહીન ખાઈને આશ્રય આપ્યા એમાં તમારી આંખેા દુષિત કેમ થાય છે? સ્ત્રી આપ્યા આશ્રય બધા આશ્રય આપનાર નીકળે ફૂલટાંક વિધવાને શા માટે આશ્રય ન આપે? : હવે સર્વિતા મટીને નદ્દા થઈ। બધી વિધવાઓના હાર · કરી, હાર ! ને ગળે ભરાવા, એટલે સુધારાનું તારણ. લટકાવાય મહેરામ : સુધારાનું તારણુ તા કચારનુયે હિન્દુસ્તાનમાં લટકી ચૂછ્યુ.1 સ્ત્રી અને ઉપર ધજા ફરી ચૂકી1 નહિ બ ધન, નહિ મર્યાદા ! ફાવે તે ખાવું, ફાવે તે પીવુ..! ધરમધ્યાન નાખ્યાં દરિયે. અને કહેવાય કાણુ ? તા કે સુધારાવાળા! ડીએ પીવી અને બૈરાંના હાથ ઝાલી ફરવુ ! સાચું સુધારક હેાય તા, કહેા ને કવિને, કે હિમ્મત કરી, કાઈ વિધવાને પરણે નરભેરામ! એ તે કેમ અને ? એક ઉપરાંત ખીજી સ્ત્રી નાગરમાં તા થાય જ નહિ...અને સુધારા પણ એમ જ કહે છે...એ જં સામ્યા સુધારા. 2 સ્ત્રી ત્યારે પેલી ભર્માંદા કેમ કવિના ઘરમાં છડ઼ેચાક રહે છે? એની સગી વહુ. ડાહીગૌરીમાં ચે વીત્ત નથી તા! નહેતા ન દાને ધરમાં રહેવા દે ? કયારની ગાલ ફ્રાંસીમે ઘર બહાર કાઢી લેાત ! ' . નરભેરામ : 'ડાહીગૌરીનું નામ ન લેશે. એના જેવી સતી સાઘ્વી ‘માગરી ન્યાતમાં તા ઠીક, પશુ આખા હિંદુસ્તાનમાં થવી મુશ્કેલ છે.! પતિને દેવ માની—અરે માનવી માની પૂજતી એ