પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કવિનર્મદ:૯૩
 

પતિંત્રતા સવારના પહેારનું ચાલે છે. સ્ત્રી : ચાલ્યું ઘર ! પાસે દમડી તે કવિન ૪ : ૯૩ નામ છે. તેનું ઘર એના વડે મળે નહિ અને માટા બંગલેા કિર્વને ઊભા કરવા છે. નામ પાડવુ છે સરસ્વતીમંદિર અને માંદ્ય ઊભું કરવું છે સુધારાનું ગોકુળ-વૃંદાવન ! ડાહીગૌરી મળે એટલી વાર ! નરભેરામ : મેાકલું એમને તમારી પાસે ? શ્રી : હા હા, માલજે ને વળી ! કવિનાં તે લખ્ખણ છે? બિયા- રીને અળગી કરી પેશ આંસુ ન પડાવે તા મને કહેજે. નરભેરામ : ડાહીગૌરીને પૂછ્યા વગર કવિ પાણી પણ પીતા નથી, બહેન ! તમને શું કહું એ બંને વચ્ચેની મમતા ? જાણે રામ- બનકીની જોડ | સ્ત્રી : તમારા કિવ વળી જુદા રામ છે! જાનકીને ફૅકરો વનમાં અને કૈંક ન દાએ ભેગી કરી રાખો પેાતાના ઘરમાં! આ શ્વેતા નથી આખા સુરતમાં કવિને નામે પીટ્ટ પડે છે તે નરભેરામ : હું તેા એટલું જાણુ : ડાહીગૌરીની સંમતિ વગર કિયે સારું કે ખાટું ડગલું ભરે જ નહિ ! ચી : જરા પૂછી આવ કે આ ન`દ્દા વિશે એની કૈટલી હા છે તે ! પછી મને કહેજે. નરભેરામ : મુંબઈ કરતાં સુરત કવિને અનુકૂળ OF In [ચી જાય છે. ] પર પણ નીવડે એમ લાગતું નથી. લાડાનો ય વધારે છેક વાંક તા શુ કહાડવે ? સરસ્વતી- મંદિરનો ખ` 1 અને નકાગૌરીને અપાતા આશ્રય ! કવિનું માનસ મને જ સમજાતુ નથી તે લેાકાને કયાંથી સમજાય ? લાવ, જરા કિવને અને ડાહીગૌરીને વાત કરી જોઉ. પણ એ જ બૅન્ને કાંઈ વાત કરતાં સંભળાય છે ઘરમાં. શી વાત હશે ?