પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ ત્રીજે સ્થળ : નમઁદનું ઘર ગા ડાહીગૌરી : આજ કાંઈ બહુ ઉદાસ લાગા છે! ખબર તેા હશે જ કે હિંંદમાં એક ઉદાસી નામના સંપ્રદાય છે. હવે આવું મુખ રાખશે। તે। હું એ પથની કંઠી લાવી તમને પહેરાવી દઈશ. ન ૬ : : ખરું જોતાં તા એ કંઠી તને પહેરાવવી જોઈએ. ન ડાહીગૌરી : મને શા માટે ? સિંહું જેવા મારે માથે પતિ છે; તિની કલગી સતત ઝળકાવતા મારે વર છે; સદા ય મને રાજી રાખતા મારે જીવનસાથી છે ! તુ' ઉદાસ કેમ રહું વળી ? ન દ : સદા ય...રાજી રાખતા...જીવનસાથી ! તું સાચું કહે છે? ડાહીગૌરી : હું કદી જૂઠું ખાલી હાઉ તા તમે યાદ કરા અને 21 મને કહેા. નર્માદ : તું તે। જુઠ્ઠું કદી મેલી નથી...પણુ...તે મને સિંહ સાથે સરખાવ્યા, મારી કાતિના ઝળકાટની તે વાત કરી...તને સદા ય રાજી રાખતા સહચાર તે’ મારામાં જોયા – એ બધું સાચું હોય તેા... કેવું સારું ? ડાહીગૌરી : કાણુ કહે છે કે એ સાચું નથી ? કલમ સિવાય ખીન્ન સ્થિર કે એ ન ઝુકાવનારને સિંહ ન કહુ તા ખીન્ન કાને કહું ? કીર્તિ ના ચળકાટ આખુ ગુજરાત જુએ છે, કાઈ આગળ ળ જાણે છે અને ઉચ્ચારે છે! એમાં મારે કહેવાપણું નથી... અને મને રાજી રાખતા સહચારની તા હું જ સાક્ષી હાઉં ને ? નર્માદ : એવું જ ભવિષ્ય રહેશે એની તને ખાતરી છે ? ડાહીગૌરી : હા.