પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કવિનર્મદ:૯૫
 

વિન ૪ : ૯૫

ભવિષ્ય બદલાય એવેા પ્રસંગ મારી સામે આવીને ઊભેા છે !
તા ય મારા મત – મારું મન બદલાવાનું નથી.
તે એવા વિચિત્ર પુરુષ સાથે લગ્ન કર્યું છે કે તારે તારા

મત ઘડી ઘડી બલવેા પડે; મને નવાઈ એ લાગે છે કે છ સુધી તે તારા મત ક્રમ અલ્યા નથી ! નદ ડાહીગૌરી ન

એ વિચિત્ર પુરુષમાં મને એટલી બ્રહ્મા તા છે જ કે

પેાતાના સ્વાર્થ ખાતર એ મને કે કેાઈને દુઃખમાં નહિ નાખે— 247788310

તને દુ:ખમાં નાખવાનુ હજી બાકી છે ? સૌંપત્તિ શું એ

તે કદી જાણ્યું નથી – તારા ઉપર ધરેણાંલૂગડાં હું ન્યાછાવર કરી શકયો નથી ! ઘરખર્ચના કૂવામાં હાદોરડુ ખૂટતું જ હાય. ડાહીગૌરી નદ : ,ાહીગૌરી : મેં સપત્તિમાં સુખ માન્યું હોય તો ને ? ટાદ : ત્યારે તે શામાં સુખ માન્યું છે? ડાહીગૌરી • તમારામાં ! તમને જે ગમે તેમાં મારું પરમ સુખ. નદ : હું પણુ ગમુ એવા કયાં છુ ? મને કેટકેટલાં કલંક ચાંટાં છે એ તુ જાણે છે? ડાહીગૌરી :

મારે એ જાણવાં જ નથી ને ? હું કશું સાચું માનતી

જ નથી. નર્મદ : ભલે માને ! પણ એમાંનાં કાઈ કાઈ સાચા પણ હરો, હૅાં ! બંધન તેાડવાના ઉત્સાહમાં, સુધારાની તુમાખીમાં, સાહસના જેસ્સામાં, બંડખેારપણાના ધસારામાં મેં એવું કાંઈ ધ કાંઈ કર્યુ છે કે જેને બચાવહ પણ ન કરી શકું. ડાહીગૌરી : એ બધાં સાથે મારે કાંઈ જ નિસ્બત નથી. મારી સાથેનું વન એ જ મારે મન તમારી ખરી કસેાટી અને હું નારાજ થાઉં એવું તમે કાંઈ કયુ" જ નથી...બહુ બહુ સંભારું છું તો ય ! નદ : તારી સાલસતા, તારી પતિક્તિ કાઈ પતિને પણ, ગુસ્સે