પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કવિનર્મદ:૯૬
 

૯૬ : વિદેશન કરે એવી છે. તારી નજર સામે જ તારા પતિ શું કરી રહ્યો છે એની તને ખબર નથી ? ડાહીગૌરી : ( સહેજ હસીને ) ગુસ્સે થવું હોય તા ભલે થાઓ – ગુસ્સા વળશે એટલે પછી પૂછીશ કે આજે તમને થયું છે શું? આકાશ તૂટી પડયું છે ? તમારી કવિતા ન છપાઈ ? કે સરસ્વતીએ તમારી સાથે રૂસણાં લીધાં ? ન દ : ગૌરી ! તને જોઈને તા શંકર ત્રીજું લાચન ઉઘાડીને બેઠા હાય તા ય બધ કરે!...ગુસે તે હું શું થાઉ’?… પણ સાંભળ ! આકાશ તારે માથે તૂટી પડે છે ! ડાહીગૌરી : તમે પાસે ઊભા રહેજો; બસ ! પછી ભલે આકાશને પડવા દે ! મરતી વખતે તમારા હાથ ઝાલી લેવાય એમ... એથી વધારે દૂર ન જશો. નર્માદ : નર્માદા આપણા ઘરમાં છે એ તું જાણે છે ને ? ડાહીગૌરી : કેમ નહિ ? મેં જ એ બિચારીને ઘરમાં આવી રહેવા કહ્યું હતું. બાળવિધવા !વે તમારા વગર એને આમ ઘરમાં આશ્રય બીજું કાણુ આપે ? ન્યાતનતને આપણે બહુ ગમીએ નહિ...એટલે મને તેા એ આવી ત્યારથી બહુ ગમવા માંડયુ' છે; જાણે મારી બહેન ન હાય ! 09 નદ: એને મેં એ આશાએ મારી પાસે રાખી કે કાઈ સુપાત્ર સજ્જન સાથે એનાં પુનઃલગ્ન કરાવી આપીશ... સુધારક સૌપ પણ Lore ડાહીગૌરી પણ શું? એ તેા હું નણું છું, તમે તપાસમાં છે જ – આજના નહિ.

નદ: પણ કાઈ હા પાડતું નથી...બાળવિધવાનાં પુનર્લગ્ન એ । પુણ્યકાર્ય છે એમ માનનારા, કહેનારા, પ્રયાસ કરનારા, પ્રસંગ આવે છે તા ય ખસી જાય છે. ડાહીગૌરી : કહેવું અને કરવું એ બેમાં ઘણા ફેર છે—