પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮:કવિદર્શન
 

૯૮ : વિદેશન નમઁદુ તને કાઢી મૂકું ? એ પહેલાં હું મારા પ્રાણને કાઢી મૂકું… તું કહે તે તને જુĀ માસિક...દરમાયા... ડાહીગૌરી : હું તમારી પગારદાર પત્ની નથી, કવિ ! નદ: ખૂઘા ખમવા ભેગાં જ રહેવુ છે? ડાહીગૌરી : હા, ખૂ ઘા રહુ’ ! ખમીશ...જુદી- જીવ જતાં પશુ નહિ નદઃ મારા પ્રયાગામાં કાઈને પણ ઘેર અન્યાય મે કર્યાં હાય તે, ગૌરી 1 તને જ. હજી મારી વિચિત્રતા તને શું શું અન્યાય નહિ આપે ? એ સતાપમાં જ...” તને કહી રહ્યો છું કે...તને સાથમાં રાખવી એ..… ' ડાહીગૌરી : એ સિવાય તમે જે જે કહેશે તે કરીશ, નમ દ હું શું કહુ છુ એનું તને પૂરું ભાન છે? ડાહીગૌરી : હા. ન હતુ. એક સપત્ની સાથે- એક શૅાય સાથે રહેવા કબૂલ થાય છે. સમજી લે સમછલીઘું – કચારની ય મારી પસંદગી થઈ ચૂકી તમારા ભેગી જ રહેવાની ડાહીગૌરી “હું નમઃ સપત્ની સાથે ? ડાહીગૌરી : હા. નમ : ગૌરી મને ગુજરાતે વીર મમ દ કહેવા માંડયું છે. હુ પૂછું છુ, વીર તે ન 'ડાહીઓરી એમાંથી સા ÖÌ સુધારક કાણુ ડાહીગૌરી મને પુછાય' એમ? કવિનું સુખ એ જ મારું સુખ. સુધારો એ, મારે મન તો...જેમાં ક્લેશ નહિ, કાસ નહિ અને પોતાના કરતાં પારકાના સુખની પહેલી કાળજી, એનુ નામ સુધારા !