પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કવિનર્મદ:૧૦૧
 

શિયન : ૧૦૧ નરભેરામ : કાઈ નહ. એ તા આપણા દાદાસાહેબ... નદ : ખાપડે ને ? એ યુવાન એક દિવસ સભા ગજવશે ખા ડાહીગૌરી : કાંઈક રૂપિયા લઈ આવ્યા છે... નદ : સમજ્યેા. ગેઝેટિયરના કામ Effe બદલના એ રૂપિયા, ફન લ વોટ્સનવાળા. ગૌરી, નરભેરામ, દાદાસાહેબ ! એમાંથી પહેલુ તેા મારુ. દેવ પતાવા...પેલા સુરતી પરભુ મહેતાનું દેવુ એ રકમમાંથી બે ગરીળ શ્રીક બાકી છે તે...અને બાકી રહે ભણે... ID 1 ! +5]Z* તેવા પ્રમાણે જ બધુ થશે...ખે ચમા દૂધ રૂબી રાઆ ડાહીગૌરી : તમારા 511 લેશે ? 1 નદઃ ગૌરી ! જીવનમાં એકાદ વાર તેા હુકમ-આજ્ઞા આપ !... હા, પણ તારી વિનંતી આજ્ઞા કરતાં પણે વધારે અસરકારક ! છે. જરા માડુ શીખ્યા, નહેતા ગુજરાતને હું લખ ડાહીગૌરી : ગુજરાતને જે નમ્ર આપ્યું. એ બીને આપે ત્યારે ખરુ ! Phy. 190...199 is is); fine ન ૬ : હું વિચારું છું.…… મે શું આપ્યું ગુજરાતને ? અપકવ સુધારા અને અપકવ સનાતન ધર્મ sp" ! નરભેરામ : પાણાસા પુસ્તકા તા હું આંગળીને વેઢે ગણી આપું ! અને તેમાં ઢેવા કેવા અનેરા પ્રથ ? (S જશે...ઝડપથી... નર્માદ : કાળના પ્રવાહમાં બધું ભુંસાઈ નરભેરામ ઃ કાળ નહિ ભૂંસી શકે, કવિએ આપેલા બે મહાશબ્દો : દેશાભિમાન અને સ્વરાજય ! એમાંથી તેા પ્રેમ-શૌય ની ગર્જના કરતા કૈંક ઇતિહાસવાધ ફૂટી નીકળતા હું જોઉં છું ! ડાહીગૌરી : જરા ય અસતેાષ ન રાખો, કવિ ! ગરવી ગુજરાતની મૂતિ ઘડી એમાં જીવ તમે મૂકયો... હવે ચિરછત્રી સત્ય છે; એને કાળ પણ નહિ ભૂંસી શકે...