પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ પહેલા સૂચનમાં પહેલે પ્રવેશ કેમ ઊઘડે છે તેનું વિવરણ કરવામાં આવેલું છે. સ્થળ નરસિંહ મહેતાના ઘરનું આંગણું અને તુલસીકયારા. પ્રભાતના સમય. સમય ISIP પાત્ર ( ૧ ) વરબાઈ : નરસિંહ મહેતાની વિધવા દીકરી. (૨) ગૌરી : જ્ઞાતિની એક પડેાશી સ્ત્રી, જરા જાજ્વલ્યમાન (૩) કેટલાક ભક્તો. (૪) નરસિંહ મહેતા. પારની શરૂઆત. SER પ્રવેશ બીજે સ્થળ સંદિર, જે ઢંકાઈને પછી ઘરના બીજો ભાગ દેખાય છે. સમય 1-8 11-1 પાત્રા (૧) નરિસંહ. (૨) ભક્તો. (૩) સુરસેના : નરસિંહની વિધવા પુત્રવધૂ. કુંવરબાઈ. >> ( ૪ ) ( ૫ ) ધરણીધર :: એક ભાવિક નિક