પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

Jપ્રવેશ પહેલા સ્થળ વડાદરાની તુલસીવાડી–તુલસીવાડીમાં ખાખીનો અખાડા. પાત્ર (૧) સાધુ રામચરણ ( ૨) પ્રેમાનંદની વૃદ્ધ માતા-૩ માશી ( ૩) પ્રેમાનંદ્ર પ્રવેશ બીજો પ્રેમાન દનુ સ્વપ્ન સ્થળ પાઠશાળા : વિદ્યાથી એનો અભ્યાસ ચાલતા હેાય છે. પાત્રા (૧) વિદ્યાથી ( ૨) પ્રેમાનદ (૩) ગુરુ (૪) પ્રેમાનંદના ભાવિ શિષ્યાકલ્પનામાં. પ્રવેશ ત્રીજો SÉ< G | Site Y8* રસ્તા 18/1}*<1y&> June પાત્ર 1 1 J} ઞ પુરુષ અને બે દી F_I-I પાર્શ્વ સૂચન 1 7749544817117 Ju પ્રેમાન દનાં કાવ્યો તેના અભ્યાસની સાક્ષી આપી રહ્યાં છે, એટલું જ નહિ, તેની પ્રતિભાને પણ એનાં કાવ્યો પ્રગટ કરે છે. ગુજરાતી આખ્યાનો અને કથાએ એ યુગમાં પણ પ્રાસસ્કારને ધડતાં હતાં પર તુ...સ્વાભાવિક છે કે સંસ્કૃત કથાપુરાણાના વાચન જેવી તેની ન હેાય. છતાં પ્રેમાન દ્વની વાણી ગુર્જર આખ્યાનોને પ્રતિષ્ઠા આપી રહી છે. એની કથા ભવ્ય લાકપ્રિયતા પામે છે અને સ્ત્રી, પુરુબ, ૫ડિત અને સામાન્ય જનતામાં જુદા જુદા અનુકૂળ ભાવ પ્રગટાવે છે... પ્રતિષ્ઠા