પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬:કવિદર્શન
 

૧૦૬ : વિદેશન પ્રયાણુ ન જ થાય. મારા પ્રણામ ! અને પ્રેમાનદ ! પગે લાગ ગુરુજીને. [બન્ને પગે લાગે છે. સાધુ : યા ! આપ તો ગંગાજળ છે. આપનાં દર્શન વગર મારા પણ પગ ઉતાવળા ચાલતા ન હતા. બહુ સારું થયું તમે આવી પહેાંચ્યાં તે. વત્સ! ઊભા થા. દીર્ઘાયુષી થા ! આયુષ્યમાં અને આયુષ્ય બહાર કાતિ પામે! તારું ભાવે ખૂબ ઉજજવળ છે. સરસ્વતીને તને પ્રસાદ છે. આવ મારી પાસે; તારી જીભ ન ઉપર હુ” સરસ્વતીના મંત્ર લખ્યું, ESP [મત્ર લખે છે.] કલ્યાણ થાઓ! હવે હું જઈશ... પ્રેમાનંદ : મહારાજ ! આપ હવે મારા ગુરુ 97 પ્રસાદ માનું ? માતા : (બહુ રાજી આપી. કથામાં સાધુ : બન્યા. કયા ગુરુને FIE OPE 18 પ્રભુ ! દીકરા રાં ઉછર્યો મૈયા ! મારી આખી કથાનું સત્ત્વ એ બાળક ઝીલતા હતા. મૌન એ ઘણી વાર મૂખનું નહિ પણ ડાહ્યાનું લક્ષણ બની રહે છે.……અને મન ક્રમ છે ? સંસ્કાર વેરું અને નામાક્ષરશ અલેાપ કરે એ સાચેા સાધુ. હું યાદ આવું તા...ભલે...યાદ કરજે રામ- ચરણને. વત્સ ! તારે ગુરુનુ કે ગુરુના નામનુ… હવે કામ નથી. તું નતે જ જોતજોતામાં ગુરુપદ મેળવીશ, સરસ્વતીની સાચી સેવા કરજે; સ્વાધ્યાય અને તપશ્ચર્યામાં રત રહેજે. ધનને બહુ સાધુને નામ ન 51_ અરે બાપજી! આપે તા એને વાચા જેવા બેસી રહેતા તે આજ બાલ્યે. હું છે. હવે આ થો // સાધીશ નહિ. મારા સ્થળાંતરની શરૂઆત પહેલાં તું આવ્યા હોત તા સસ્કૃતના મહાîડત તું બન્યા હેાત. પણ... હરકત નહિ. તું પ્રાકૃતનેા, ગુજરાતીના મહાપંડિત હવે બનીશ, નવા