પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મહાકવિ પ્રેમાનંદ:૧૦૭
 

મહાકવિ પ્રેમાનંદ : ૧૦૭ યુગ પણ હવે પ્રાકૃતના જ છે એટલે અદશ્ય જે કરાવે છે તે સારું જ થાય છે. અ...લ...ખ...! [ પાવડીનેા ખટખટાટ થાય છે અને સાધુ અદશ્ય થાય છે. ] પ્રેમાનંદ : મા ! મહારાજ તા ગયા. હવે કથા કાની સાંભળીશું ? માતા : દીકરા ! એવી વાણી તેા હવે સાંભળવા નહિ મળે. પણ હા. ડાદરામાં શાસ્ત્રી-પુરાણીની ખોટ નથી. મદિરે અને ચકલે કથા પણ બેસે છે. મન થાય ત્યાં જજે, પ્રેમાનંદ : એમ નહિં, મા ! હું તા કૌમુદી, પંચું મહાકાવ્ય, મહા- ભાષ્ય અને વેદ સુધી ભણવાના વિચાર કરું છું. માતા : ( હસીને ) ઘેલેા મારા જડભરત! આપણાથી તે કાશીમાં મળે એવી વિદ્યા ભણાય ? ગુરુને યાદ કર, અને જે આછું- પાતળું ભણાય તે ભણતા રહેજે. પેલા શાસ્ત્રીને ત્યાં હું પાણી Jભરું છું, ત્યાં હું પગે લાગી તને મૂકીરા.

Dahej dETLE SO H I J Umeds! 1 <1> </sp fo 1 ho] I

  • &?+]MGJ/7_11551

abolly 1X $ +FFFF # let yo HA