પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મહાકવિ પ્રેમાનંદ:૧૧૧
 

મહાકવિ પ્રેમાનદ : ૧૧૧ લક્ષ્મીને વેચનાર બનશે તે ગુજરાતી વાણીને દિગ્વિજય અપાવશે. એવુ’ લખવા માંડ કે જે જનતાના હૃદયમાં ચોંટી સમજે નહિ, જનતા માણે નહિ, એવી વાણી અને ગુજરાતી તા. સંસ્કૃતની પુત્રી. પુત્રી માતા વિદા સરખી સ્વરૂપવાન અને તેજસ્વી ન હોય. એ માતાને લાંછન 1). મિથ્યા Fje કહેવાય. જો તું ધારીશ તા... RAJU [ એકાએક PAT શિષ્યમ ડળ પ્રગટતુ S જાય. જનતા પ્રેમાનંદની વલ્લભ ! મારા પુત્ર ? અને આ તે રત્નેશ્વર ! શિયમ ડળ ? બસ, હવે શકે ? વલ્લભ ! તું હિંદી દિષ્ટએ પડે છે.] Far કાણુ ? વીરજી ! દ્વારકા ! હિરદાસ ! મારું ગુર્જરીને કાણુ કંગાલ કહી સરખુ જેમ ગુજરાતીને આપ. પડાશી. એની ભાષાના ગુણને રત્નેશ્વર ! મહારાષ્ટ્રના આપણે ગુજરીમાં તું ઉતાર. વીરજી ઇસ્લામ પણ વર્ષોથી-અરે, સદીઓથી આપણને સહવાસ આપે છે. ગુર્જરીને ઉર્દૂ-ફારસીની રંગત તું ન આપે ?... અને હું સૌંસ્કૃત, પાલી, માગધીનાં કાવ્યા, મહાકાવ્યા, નાટક અને ચંપુને યાદ કરાવે એવાં ગુર્જર આખ્યાના...અરે નાટકો પણ આપું ! પ્રેમાનંદ : આ [ હવામાં સંગીત સાંભળાય છે : ભાષા ગુજરી આવત અખિલે ફેલાય ફાલી ઘણી, સર્વે દેશ વિદેશ ગુર્જર ગિરા સે।હાય આ થાય સાહામણી શિરામણી આ આશ પ્રેમી તણી ! { વિદ્યાથી એની હસાહસ સંભળાય છે. પ્રેમાનંદ : આ જ મારા સકલ્પ ! ગુર્જરીનાં માન વધે નાહ, એની વાણી સંસ્કૃત મૃત્યુપ્રાય થઇ છે, અર્પી તે વિશ્વ એ જ અર્પણુકરા !