પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

Any 1998–15. પ્રવેશ ત્રીજે ૧ શ્રોતા : કવાં જામે છે ભાઈ! આટલા ઉતારા ? ૨ શ્રોતા : થામાં થાય ૧ શ્રોતા : તે આમ કયાં ચાલ્યા ? પુરાણીની કથા તા મદિરે થા છે. હું ત્યાં જ જાઉં છું.. ૨ શ્રોતા : હું તેા ભાઈ ! પેલા ચેાખળામાં કથા થાય છે ને, તે સાંભળવા જાઉં છુ—ભટની કથામાં, પ્રેમાનંદ ભટની કથામાં. ૧ શ્રોતા : ( જરા ઊકળી જઈને ) શુ' દુનિયા ઊલટી છે ! શાસ્ત્ર- પુરાણીઓની કથા સારી, કે આમ મહાભારત–રામાયણમાંથી કચેારી કરી ગુજરાતીમાં ઉટંગ બધે એ કથા સારી ! ૨ શ્રોતા : મહાભારત–રામાયણની ચેારી તે! દાસ અને ભવભૂતિ પણ...... સહુ કાઈ કરે. કાલિ- /// ૧ શ્રોતા : શું તમે મૂર્ખાઈભરી વાત કરે છે? કાલિદાસ અને ભવભૂતિ કયાં ? અને આ એક રાગડા ખેંચતા ગાગરિયા ભટ્ટ કાં ? સૂરજ—આગિયા જેટલે ફેર! જવા દો એને અને ચાલે મારી સાથે...'દિર! મ SUP ર શ્રોતા

નહિ ભાઈ! પ્રેમાનંદની વાણી અધૂરી નહિ મુકાય. શું

શું રહી જાય જાય છે! એક વખત ભાઈ ! તમે આવેા. પછી જુએ 2] કે તમે શાસ્ત્રીઓના ઘટકાશ અને પટકાશની ચાવળાશમાં કદી જા જ નહિ. મારે પણ એમ જ થયું...એક ભાઈ જોર કરી ખે ગયા; ત્યારથી પ્રેમાનન્દ ભટની કથા હું ચૂકયો નથી. ૧ શ્રોતા : ગુજરાતીમાં તે એ શું રસ લાવતા હરો? અલ કાર કાં હશે? ચમત્કારપણુ શાના ? અને કાવ્યમાં પ્રસાદ પણ કર્યાંથી આવે ત્યાં તે ન આવે