લખાણ પર જાઓ

પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મહાકવિ પ્રેમાનંદ:૧૧૫
 

મહાકવિ પ્રેમાન કે : ૧૧૫ રેશમેરામમાં વિના શબ્દ રમી રહે છે, અને ઘેર જાઉં છું ત્યારે સાંભળેલાં કડવાં કાનમાં એવાં ગુંજી રહે છે! શું પેલું આખાહરણનુ ઉષા સ્વપ્ન અને પેલુ ગીત ?... ||||| આશા ભ‘ગ થઈ ભામિની, રૂએ સ્તુતિ કરે કામિની 6 ૨ શ્રી : મને તા રજેરજ સમજાય છે. ૧ સ્ત્રી : એ...મ! તને સ્વપ્નું… ગમ્યું. મને તેા મારે ભગવાનનું નામ ભાવે. પેલા કેવા સારા ઊખળખ ધનનો પ્રસંગ કવિએ ગાયા હતા... ૮ અખંડ વિનાશી વપુ વેશધારી આંધ ઊખળે બ્રહ્મને નંદનારી !’ ર સ્ત્રી : તે તમે બહુ ધ્યાનથી સાંભળેા છે ? બડાં પછાં છે! પેલું દમયંતીનું વર્ણ ન તમને કેવું ગમ્યું હતું ? ‘ હસ્તકમળથી ક્રમળ હાયું…! ઉત્તર નિહાળી જળમાં કીધું ઘર; દમયંતીનુ સુઢાયું સરવર. , આવું. આવું તા કંઈક તમને માઢે છે! ઘરમાં એ વગર તા ખીજુ ગાતાં નથી. આખા અનિરુદ્ધને રીઝવે છે. એ કડવું તે તમે જ મને શીખવ્યું હતું..… ૧ સ્ત્રી ચાલ, ચાલ...ચાંપલી ! કવિ ખેલે એ બધુ એ ગમે અને બધીએ અવતારી પુરુષની વાત. વાહ, ભટ! શું વાણી છે પ્રેમાનંદની ! કવિની વાણી એટલે જ દેવવાણી I ૨ સ્ત્રી : પીતાં જાણે ધરાઈએ જ નહિ! ચાલેા, જરા પગ ઉપાડે. કથા શરૂ થઈ ન જાય.