પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮:કવિદર્શન
 

૨ ૧૧૮ : કિવન્નુન ૧ શ્રોતા : ? અસુર સેના પર છજે થકી ફેંકીને પડતામાં વહુ ભાગળ પ્રેહારે ધરણી હાંકયા હસ્તી શ્રોતા : શ્રોતા થાય કાને કૈાને ફેશનાં હવે ખડગ ઝીકયા ઉડાડયા તણા હણ્યા ભાગળને સુખ ભાંગ્યાં ઝાલી પગની રણુ ભયાનક દેખીને ઓખા કાપિયા, પડિયા. પડતાળ્યા બળ મે' તેા આવતુ નહેાતુ ચિત્રલેહાએ રત્ન ઢાળ્યા. હલકાર, ચમકાર, કેશ, કેશ; ભડાકે, લપડાકે. ભાસે, ઉલ્લાસે. JASTU ખરેખર, મને ખ્યાલ નહિં કે ગુજરાતી ભાષામાં આવું વીર ઉચ્ચારણ થઈ શકતું હશે ? પ્રેમાનંદને સાંભળવા તે જરૂર ગમે છે. જાણ્યુ’ આણ્યે. [ કથા પૂર્ણ થાય છે. પ્રેમાન'ને હાર પહેરાવી લેકા વિખેરાય છે અને પ્રેમાનોઁદ પણ જાય છે. ] UNISTRAT અરૈ, તમે રણયજ્ઞ સાંભળેા પછી કહેા.

એ પ્રેમાનંદનું કાવ્ય છે?

૨ શ્રોતા : હા જી; એ ફઈક વાર ગવાઈ ગયું . ફરી પાર્શ્વ" ગવાશે… જુઓ, આ વીરકથા સાંભળી અને ગુજરાતી શ્રોતાઓના પગ પણુ કેવા ચાલે છે! જુવાનિયાએ છાતી કાઢી ધમધમ પગ મૂકે છે!

b ૧ શ્રોતા : અન જુએ ને પેલા ડેાસા ટટાર ચાલે છે તે ? ખરું ભાઈ, કવિનું કાવ્ય ! એનાં ખીજા રસકાવ્યા પણ સાંભળવાં પડશે.