પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મહાકવિ પ્રેમાનંદ:૧૧૯
 

મહાવિ પ્રેમાનંદું : ૧૧૯ ૨ શ્રોતા : અરે, પ્રેમાનને તા નવે રસ સાધ્ય છે. એ ધારે ત્યારે હસાવે, ધારે ત્યારે રડાવે, અને ધારે ત્યારે બેઠાંને ઊભાં કરી દે. તાકયું તીર મારનાર ૧ સ્ત્રી : સાંભળ્યું ને, છે।કરી ? કેવે ૨ સ્ત્રી : અરે, મને મન થઈ ગયું કે હુ…યે ભેગળ લઈને રણમાં કૂદી પડે. JUSS ૧ સ્ત્રી : આ તમારા માઈકાંગલા, ઘરકૂકડી વાને જઈને વી પ્રેમાન” ઝૂઝયો ? તે સભળાવા કે આમ યુદ્ધે ચડાય. આ તા દગા થયેા, કે ધાડ પડી, કે જરા મારામારી થઈ, કે ભરાયા ધરને ખૂણે. બારણાં ભાગળ વાસીને... ૨ સ્ત્રી

એવું નથી મારા ઘરમાં. એ પણ સાંભળવા આવ્યા છે;

અને કાલથી મેાકલીશ એમને પણ કુસ્તી કરવા અને તરવા. છે. જોમ વગરના મરદ આપણને તે ન જ ગમે... ૧ સ્ત્રી

કાઢો જરા ધર બહાર, લાડી લઈને. આ તા બેઠા ઘરમાં

સામે...વહુનાં મેાં જોઈને ! બાયલા બટ ! એ તે। લાઠી-છરા વાપરી જાણે એ જ રસ માણે. આપણે બૈરાં જ મરદેશને બગાડીએ છીએ. છું ૨ સ્ત્રી : તે તમારા ઘરમાં કેવુ છે ત્યારે ? ૧ સ્ત્રી : ન જા, ચાંપલી ! હજી વહેંત જેટલી છે ને મારા ઘરની વાત પૂછે છે? પણ જે કાઈને કહેતી હું મારી વાત | અહં, હું તેા...અલી બહેન ! ચાર ગુંડાઓને માર્યા ત્યારે મેં મારા ઘૂમટા...ખાલ્યા, સમજી ? મડદાંને માં શું બતાવવુ…? ૨ થી : સાચું કહ્યું તમે ! ઘેર ઘેર અને શેરીએ શેરીએ અનિરુદ્ધ ધૃજેવા વીર હેાય તે કેવું સારુ…! Fife ૧ સ્વી : એ કાંઈ રાજ રાજ આખાબાઈ બની માળિયે ચઢી વરના ઝૂલા અમસ્તા ન ઝુલાવાય, સમજી ને ? જુદ્ધે ચડે એ ઝૂલે ઝૂલે,