પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મહાકવિ પ્રેમાનંદ:૧૨૧
 

મહાકવિ પ્રેમાનંઢ : ૧૨૧ ઘાતા કહેવત બની ગઈ ! વેવાઈના મેળા ! ભગવાને અને લમીએ આવી છાખ ભરી ! તે સાંભળીને નાગરા અને નાગર- ઊાએ ચાંદો-પિત્તળના લાટા-પ્યાલા કવિને ચરણે ધરી દીધા ...વાહ ! | P ૨ શ્રોતા : કવિની શક્તિ અગાધ છે...યાદ છે? પેલા શેઠે માધવ- Pદાસે કવિને પડકાર્યા કે વાંચતાં અઢી ધી ચાલે એવું કાવ્ય આજ ને આજ કરી આપે. એમાંથી ઊપસી આવ્યુ' લમણા- હુરણુ 1... એક વિસમાં આખું આખ્યાન રચ્યું. છે કાઈની તાકાત ? ૧ શ્રોતા : આપણી આસપાસ કવિએ તેા છે. અખા ભક્ત હમણાં જ થઈ ગયા, ગાપાળગીતાવાળા ગેાપાળદાસ, પાટણવાળા વિશ્વનાથ જાની, ભરૂચના તાપીદાસ, વલ્લભ મેવાડા, ઠેઠ બાગ- લાણમાં રહેતા રતનજી અને પેલે નવા તૈયાર થાય છે તે શામળ ! પણ... પ્રેમાનંદ ? એના જોટા ન જડે, ભાઈ! નવ- રસની રેલમછેલ...હું જાતે જ કહેનારા કે પ્રેમાનંદની વેવલી ગુજરાતી ભાષામાં રસ ઊતરે જ નહિ... ૨ શ્રોતા : તમે તે પ્રેમાનંદમાં નવે રસ શાલ્યા લાગે છે! ૧ શ્રોતા : મેં શેાધ્યા ? અરે, રસ શોધવા પડે એણે કવિતા જ ન લખવી. પ્રેમાનંદમાં તા વગર શાળ્યે, પગલે અને ડગલે રસ મળે છે...શું એ હસાવે છે? અને સાથે સાથે જ રડાવે છે? પેલા સુદામા ! 6 “ છળ્યાં સરખાં છેકરાં ને લૂટી સરખી નાર.” ભક્ત નરસૈયા ! હૃદયના અડધા ટુકડા હસે છે અને અડધે ટુકડા રડે છે ! દશમસ્કંધવાળુ માણેક | નળ-દમયતીના વિરહ ! કયા રસ, કયા ચમત્કાર, કયા અલંકાર પ્રેમાનંદુની વાણીમાં ઊતરવા રહી ગયા હશે ? આવું કૌશલ્ય, આવે પ્રસાદ, નથી જોયા ખીજે ! અને તે ગુજરાતી જેવી ભાષામાં -