પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

File પ્રવેશ છો સ્થળ પ્રેમાનંદનું ઘર પાત્રે પ્રેમાન'દ, કવિપત્ની, રઘુનાથદાસ પારેખ. $}} */$$$35 સૂચન કવિ પ્રેમાનંદ મેટા પ્રવાસી હતા. બાળપણમાં ગુરુ રામચરણ સાથે હિંદ ભરમાં તેમણે પટન કર્યાં. ગાદાવરી સ્નાને તેએ ગયા છે. સુરતમાં પણ તેમને વસવાટ હતા અને નંદુરબાર તેા ‘ ઉદર નિમિત્ત સે' એમ કવિએ પેાતે જ ગાયું છે. આમ ગુજરાતની સરહદ નંદુરબાર સુધી તેા હતી જ. સને ૧૬૭૩માં ઓગણત્રીસા કાળ પડયો. કિવએ વડાદરા છાડયું. એ છેાડાવનાર સુરતના રઘુનાથ- દાસ ભગવાનદાસ પારેખ અને નંદુરબારના દેશાધિપ–દેસાઈ શંકરદાસ- એ બને વિના ગુણપારખુ ગૃહસ્થા. [કવિપત્ની ગાતાં ગાતાં પ્રવેશ કરે છે] કવિપત્ની : ‘એ જ્ઞાન તેા મને ગમતુ' નથી ઋષિ રાયજી રે ! ~ રાતાં બાળક માગે અન્ન લાગુ પાયજી રે !’ પ્રેમાનંદ : ( સહજ હસીને ) કેમ આજે સુદામાચરિત્ર યાદ કર્યું ? વિપત્ની : તમે લખા છે તે હું યાદ કરું છું, અને ગાઙે છું.

+ સવત ૧૭૨૮