પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪:કવિદર્શન
 

૧૨૪ : કવિઠ્ઠન પ્રેમાનંદ : પણ આજે ખાસ આ કડી કેમ સાંભરી ? વિપત્ની : ધરમાં અન્ન હેાય નહિ અને બાળક અન્ન માગતાં હાય ત્યારે બીજું શું સાંભરે ? ભક્તો અને કવિ તા લખી, ગાઈ ને ભૂલી જાય. તેમની પત્નીને જ એ તા યાદ રાખવાનું ને ? પ્રેમાનંદ : એમ ? એવી સ્થિતિ છે? દુષ્કાળ કપરા છે, દેવી ! કવિપત્ની : ભક્તા ઘણા છે, શિષ્યા ઘણા છે, મિત્રા ણા છે અને મિત્રામાં ધનિકો ઘણા છે. કાંઈ રસ્તા તા કહાડવા જ રહ્યો ને? J}«y = 33 14% વા 1 15131 ‘ જોડવા પાણી ને દીનવાણી JE વદન પીળું વર યાચક્તણાં; રૂડુ મરણ ’ 12 1ી 11 નરસંહ સુદામાને બિરદાવનાર હું હાથ તા લાંખા ન જે ।।! કરુ ને ? પરિશ્રમ કર્યું જાઉં છું, પ્રભુનું નામ લઉં છું ..લેવરાવું પણ છું. મારા ગુજરાતને હસાવું છું, રડાવું છું - રિઝાવું છું ... 5 વિપત્ની : આટઆટલું સંસ્કૃત જ્ઞાન, હા કહેતાં પહેલાં રાજદરબાર, મદિર 13 જવાય... પ્રેમાનંદ : હવે ? પણ લીધા પછી ? દેવી ! એતા ભૂખે મરીએ જુ તરસ્યું, મુજરી સાથે જ પાનાં પડયાં ૩ ગિરાને ગીર્વા- ણનુ તેજ ન અપ અપાય, ફારસીની રંગત ન અપાય ત્યાં સુધી... અન્ન મળે ન મળે એની પરવા રખાય કૅમ ?...અને મારા પ્રભુ તા છે! S કવિપત્ની : પણ પ્રભુ પ્રભુ કર્યું. દેહ કેમ ચાલે? એ તા અન્ન- પાણી માગે જ ને? થાય એ છે ચિન્હ Jયાચવાથી } } $1$$ શાસ્ત્રપુરાણુના મુખપાઠ ! હવેલીમાં શાસ્ત્રી બની