પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મહાકવિ પ્રેમાનંદ:૧૨૫
 

મહાકવિ પ્રેમાનંદ : ૧૨૫ પ્રેમાનંદ : દેહ પણ પ્રભુને ! ખપ હશે ત્યાં લગી રાખશે ! અ~~- પાણી...જુએ ને ! કાણુ હરો ? બારણું ખખડે છે, Tujh [બારણું ખખડે છે. “ ભટ્ટજી ! પ્રેમાનંદ ભટ્ટ ! ' એવા ઉદ્ગાર સ’ભળાય છે કવિપત્ની : હરો કાઈ માથાડિયા શિષ્ય, કે વખાણુ વહે યા 118 મહેમાન !...બન્નેને પાછા જમાડવા! શુ' કરીશ હું આજે? વાર ઉઘાડે છે. એક ભલેમાન-નાથદાસ કર્યું છે. પધારા ભાઈ! કાનું કામ ? રઘુનાથ : મારું નામ રઘુનાથદાસ. કવિને શોધતા આવ્યો છુ, ભટ પ્રેમાનંદને ! સુરતથી આવ્યા ... પ્રેમાનંદ : પધારો પધારા પારેખ ! બહુ વર્ષે દર્શન દીધાં !... 1. આજે મારે ત્યાં જ ભેાજન થશે... રઘુનાથ : ભાજન તે। બીજે...અમારા લાલને ઘેર નક્કી કરીને હું આવ્યો છું. પણ... પ્રેમાનંદ એ તે શેખ અહીં નહિં ચાલે? પારેખ! અમારું ઘર લાજે. સુરત જેવા પણ વડાદરાની મહેમાનગીરી જુવાર- નહિ જાય. ( પત્નીને ) શેઠસાહેબ આજે અહી TET બી.ડી લઇ નય. 6 કવિપત્ની : બહુ’ સારું. જમ્યા વગર તે જવા દેવાય મહેમાનને? 11...( સ્વગત ) પાછા પડાશ રોધુ...ઘરમાં તે। કાંઈ નથી...અને ફિ આ દોહ્યલા દુષ્કાળમાં કાણુ અન્ન ઉછીનું આપશે ? | ાય છે. ] ? Kut નહિ, આજ્ઞાહિ, તમને ઉપાડી જવા માટે જ આવ્યો છું ! ભટ! હવે વિનંતિ પ્રેમાનંદ : કા શેઠસાહેબ! કેમ કૃપા કરી? કાંઈ રઘુનાથ : તમે તા આશા કયારે માના છે? આ