પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬:કવિદર્શન
 

૧૨૬: વિદેશના સુરત નંદુરબાર...અરે, આખા તાપીકિનારે તમને જોવા ને તમારી વાણી સાંભળવા તલસે છે. તમારા ગરવા ગુજરાતનુ વીરક્ષેત્ર વડા` ' જરા છેડા અને બીજા શહેરગામડાંને તમારી વાણી સભળાવા.

પ્રેમાન’૬ : વડાદરાએ જન્મ આપ્યા, મને પેાણ્યે... રઘુનાથ : જાણું છું તમને કેટલા પાખ્યા છે તે !...હવે એ લાભ છે. સુરતને લેવા દે. અમારું ચારાશી વાવટાનુબ દર ધંધામાં કળી ગયું છે. એને પશુ જરા રડાવા હસાવેા! થેાડી માણુ- સાઈ આવે...આ તમારી પાથી તમને પાછી સાંપુ ! કેટ- કેટલા ભાવિકા એમાંથી આખ્યાના ઉતારી ગયા ...આ તમારી પાથીએનાં મૂલ્ય... [ રૂપિયા ખખડાવે છે. ] પ્રેમાનંદ : પાથીએ તેા પાછી આપેા છે, પારેખ! પછી આ પૈસા કેવા ? મૂલ્ય આપેા તા લહિંયાને આપા ! હું ‘કેમ લઉં ? મારાથી એ પૈસાને અડાય જ કેમ ? રઘુનાથ : પુસ્તક તા તમારું ને ? ભટ ! વાણી તમારી ખરી કે નહિ ? પ્રેમાનંદ : વાણીને—વિદ્યાને વેચવી પડશે ત્યારે સાચા કળિયુગ આવ્યા હશે. પારેખ ! કળિયુગ મારાથી શરૂ કરાવવેા છે? રઘુનાથ : એ કિવે! મારા ભેટ ! હૈયાંઢાકરા છે, કુટુંબકબીલાના વિસ્તાર છે, પાષણના ભાર છે, દુષ્કાળનું જોર છે ! આ તમારા ભાગના પૈસા શાને પાછા ફૈલા છે ? લેાકાએ રાજી થઈને આપેલા છે. તમારાં આખ્યાનાની નકલે તેા અમારું ધન બની આવે છે... પૂછી જુએ ! ગયું છે. આ...આપના ઘરમાંથી પરસેવે મળતા પૈસા લેવાય RECE Is OFF THE નહિં ? [ કવિપત્ની આવે છે. ]